જો અમેરિકા પૂરાવા આપશે તો તેઓ સાથે મળીને આતંકી સંગઠન હક્કાની નેટવર્કનો ખાત્મો કરવા જોઇન્ટ ઓપરેશન માટે તૈયાર છે. તેવું પાકિસ્તાનનાં વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે આ મુદ્દે પોતાનું વલણ અત્યંત કડક કરી લીધું છે અને પાકિસ્તાનને આ અંગે વોર્નિંગ પણ આપી છે.જેથી હવે પાકિસ્તાન આ મુદ્દે કાર્યવાહી કરવા તૈયાર થયું છે . જોકે તે પહેલા પુરાવાની માંગ કરી છે. ખ્વાજા હાલમાં જ વોશિંગ્ટન ગયા હતા અને અહીં તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જો અમેરિકન અધિકારીઓને ટારગેટ એરિયામાં હક્કાની નેટવર્કમાં કોઇ એક્ટિવિટી જોવા મળશે તો અમારા સૈનિકો અમેરિકન સૈનિકો સાથે મળીને તેમનો ખાત્મો બોલાવી દેશે.
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ