હાડકાં મજબૂત રાખવા માટે વિટામીન-ડીની જરૂર પડે છે. તેનું કારણ એ છે કે હાડકાંની મજબૂતી માટે જરૂરી કેલ્સિયમ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેને પુરતુ વિટામીન-ડી મળી શકે. માનવ શરીર માટે સૂર્યપ્રકાશ વિટામીન-ડીનો વિપુલ શ્રોત છે. શરીરને પુરતો કુમળો તડકો ન મળતો હોવાથી સ્ત્રીઓમાં હાડકાં નબળા પડવાની સમસ્યા ખૂબ જ વધી છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે પુરુષો માટે પણ વિટામીન-ડી ખૂબ જ જરૂરી છે. મિડલએજમાં વિટામીન-ડીનું લેવન ખૂબ જ ઓછું હોય તો તેની અસર મસલ્સ, માસ્ક અને સ્ટ્રેન બધા પર પડે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.