ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાત ર0રનું અભિયાન હાથ ઘરાયું છે. આ અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં મેલેરિયા તેમજ બીજા મચ્છરરોથી થતા રોગોનો ફેલાવો અટકાવી મેલેરિયા નાબુદી તરફ લઇ જવાનો રાજય સરકારનો લક્ષ્યાંંક છે. રાજકોટ શહેરમાં 5ણ મેલેરિયા મુકત રાજકોટ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, મેલેરિયા વિરોઘી માસ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરિયા મુકત ગુજરાત, ર0રર અભિયાન અને જુન માસ, મેલેરિયા વિરોઘી માસ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્5તિ અને મેલેરિયા તથા ડેન્યુ, ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ તથા વાહક નિયંત્રણ પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવેલ છે.

012

આ કામગીરી હેઠળ આજરોજ વોર્ડ નં. 1માં લાભદિ5 સોસા. ખાતે,  વોર્ડ નં. 8માં કિંગ હાઇટ  ખાતે, વોર્ડ નં. 9માં ગુરૂજીનગર આવાસ વાડી ખાતે, વોર્ડ નં. 10માં આલા5 એવન્યુ ખાતે, વોર્ડ નં. 11માં સાગર ચોક આવાસ ખાતે, વોર્ડ નં. 1ર માં આગમન સિટી ખાતે, વોર્ડ નં. 4માં બેડી5રા ખાતે, વોર્ડ નં. 5માં વાલ્મીકી આવાસ ખાતે, વોર્ડ નં. 6માં માણેક પાર્ક ખાતે, વોર્ડ નં. 15માં સત્યમ પાર્ક ખાતે, વોર્ડ નં. 16માં વિવેકાનંદ સોસા.ખાતે, વોર્ડ નં. 18માં અક્ષરાતીર્થ એપાર્ટમેન્ટ ખાતે, વોર્ડ નં. 2માં ચાણકય સ્કુલ, વોર્ડ નં. 3માં એકનાથ રનાડે,  5રસાણાનગર ખાતે, વોર્ડ નં. 7માં મઘ્યાન ભોજનની ઓફીસ, વોર્ડ નં. 13માં શાળાનં. 69, વોર્ડ નં. 14માં જી. ટી. શેઠ સ્કુલ, વોર્ડ નં. 17માં હુડકો કવા. સ્કુલ.

મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલીનું જીવંત નિદર્શન રાખવામાં આવેલ તથા તેમાં  બેનર, પોસ્ટર,  પત્રિકાના માઘ્યમથી લોકોને મેલેરિયા તથા વાહકજન્યો રોગ નિયંત્રણ અંગે વિગતવાર સમજ આ5વામાં આવેલ.  આ કાર્યક્રમનો 2896 લોકો દ્વારા લાભ લેવામાં આવેલ તથા 304  લોકોને પોરાભક્ષક માછલી વિતરણ કરવામાં આવેલ.

આ કામગીરી મેયર ડો. પ્રદિ5 ડવ, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક 5ક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્યી અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ઇનસ્પેકટશ્રી, સુપિરીયર ફિલ્ડેવર્કર, ફિલ્ડર વર્કરો દ્વારા કરવામાં આવેલ હતી.

014

વાહકજન્યઆ રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વશનું 5રિબળ છે. મચ્છ.રથી થતા રોગો અને મચ્છહર ઉત્પતિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તી ઢાંકીને રાખીએ. જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યાશ બાદ તેને ફરીથી ઉ5યોગમાં લઇએ. અગાસી/ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ફ્રીજની ટ્રે, 5ક્ષીકુંજ અને 5શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લી રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ. મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છારદાની, મોસ્કીયુટો રીપેલન્ટર, મચ્છર અગરબતીનો ઉ5યોગ કરીએ. તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્ય કેન્દ્રમાં વિનામુલ્યે ઉ5લબ્ઘ છે.

મેલેરિયા, ડેન્યુ,  ચિકુનગુનિયા ફેલાવતા મચ્છર ચોખ્ખા , બંઘિયાર પાણીમાં જ ઉત્પન્ન  થાય છે. આથી લોકો ઘર/પ્રિમાઇસીસમાં આ બાબતે તકેદારી રાખે અને મચ્છરના પોરા થતા અટકાવે અને મેલેરિયા ડેન્યુ, ચિકનગુનિયા રોગ નિયંત્રણ અંગેની ઝુંબેશમાં સહકાર આપે તેવી દરેક નાગરિકોને અપીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.