હાલ જન્માષ્ટમીના મેળાનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. ત્યારે શેરી-ગલીઓમાં કે રોડ ઉપર નાના બાળકો પણ ફુગ્ગા તેમજ રમકડાઓ વેચતા નજરે પડે છે. સામાન્ય બાળકો જયારે આ ફગ્ગાઓ ખરીદીને પૂરા થતા હોય છે. ત્યારે આ લાચાર બાળકો ફૂગ્ગા વેચીને ખુશ થતા હોય છે. ખરેખર તો આ બાળકોની લાચારી સમાજની કમનશીબી ગણી શકાય કારણ કે ભણવાની અને રમવા કૂદવાની ઉમરમાં આ બાળકોને માત્ર બે ટંકનું ભોજન મેળવવા માટે પોતાનું બાળપણ ત્યજીદેવું પડતુ હોય છે.
કોઈ ખરીદ કે ખુશ હે તો કોઈ બેચ કે…
Previous Articleયુવા ડિસ્ટ્રીક્ટ ગર્વનરના વડપણ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓનો કાલે પદગ્રહણ સમારોહ
Next Article શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ: શખ્સની ધરપકડ