પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે શહેરીજનો માટે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર કર્યા જાહેર
ચોમાસામાં વરસાદ કે પવનને કારણે વીજ વિક્ષેપ ઉભો થતો હોય છે. આવા સમયે શહેરીજનો તુરંત ફરિયાદ નોંધાવી શકે અને તેઓની ફરિયાદ સોલ્વ થઈ શકે તે માટે પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કર્યા છે.
પીજીવીસીએલના ગ્રાહકો જોગ જણાવાયું છેકે આગામી ચોમાસા દરમ્યાન વીજ વિક્ષેપ, વીજ ફોલ્ટ, શોર્ટ સર્કિટ તથા કોઈપણ જાનહાનીના બનાવોની માહિતી વીજ બીલમાં દર્શાવેલ સબ ડીવીઝનના ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ નોંધાવી શકાશે જેથી વીજ પ્રવાહ સાતત્યપૂર્ણ પૂરો પાડી શકાય ઉપરાંત દરેક ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરયા છે.જેમાં વીજ ગ્રાહકો પોતાની ફરિયાદ લખાવી શકે.આ ઉપરાંત પીજીવીસીએલનાં કસ્ટમર કેર સેન્ટર નં. 1800233 155333 તથશ 19122 ઉપર ફરિયાદ નોંધાવી શકાય છે. સાથે વોટસએપ નં. 95120 19122 ઉપર પણ મેેસેજ દ્વારા ફરિયાદ કરી શકાય છે.
પેટાવિભાગીય કચેરીનું નામ |
મોબાઈલ નં. |
પ્રહલાદપ્લોટ સબડીવીઝન | 9687633692 |
મીલપરા સબડીવીઝન | 9687633713 |
કોઠારીયારોડ સબડીવીઝન | 9687633715 |
સોરઠીયાવાડી સબડીવીઝન | 9687633718 |
આજી-1 સબડીવીઝન | 9925209768 |
રણછોડનગર સબડીવીઝન | 9687633717 |
આજી-ઈન્ડ. સબડીવીઝન | 9687633714 |
મોરબી રોડ સબડીવીઝન | 6357327348 |
બેડીનાકા સબડીવીઝન | 9925209777 |
લક્ષ્મીનગર સબડીવીઝન | 9925209786 |
મહિલાકોલેજ સબડીવીઝન | 9925209780 |
પ્રધુમનનગર સબડીવીઝન | 9925209782 |
ઉદ્યોગનગર સબડીવીઝન | 9925209779 |
માધાપર સબડીવીઝન | 9925209761 |
રૈયારોડ સબડીવીઝન | 9099904770 |
કાલાવડ રોડ સબડીવીઝન | 9925209781 |
મવડી રોડ સબડીવીઝન | 9925209773 |
વાવડી સબડીવીઝન | 9925209765 |
નાનામવા સબડીવીઝન | 9925209783 |
ખોખડદળ સબડીવીઝન | 6357084868 |
મોટામવા સબડીવીઝન | 6357373416 |