ઉંમર વધવાના કારણે તેમજ કુપોષણના કારણે હાડકાં નબળા અને પોચા પડવાની ઓસ્ટીઓ પોરોસીસની સમસ્યા શરૂ થવા લાગે ત્યારે ડોક્ટરો કસરત કરવાની સલાહ આપે છે.હાડકાં મજબૂત રાખવા વજન ઉચકવાની કસરતો કરવાની હોય છે, પરંતુ જો એક વાર ઓસ્ટીઓ પોરોસીસની શરૂઆત થઈ ગઈ હોય તો ભારે કસરતો કરવાથી શરીર અને હાડકાંને નુકસાન થઈ શકે છે. હાડકાંની ઘનતા વધારવા વાઈબ્રેશન થેરાપી વધુ અસરકારક છે. તેનાથી હાડકામાં નવા કોષો પેદા થાય છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ