નાના એવા ભુલકાઓને બીકની ખબર રહેતી નથી, તે કોઇપણ વસ્તુ મોંમાં નાખી દેતા હોય છે અને પછી તે વસ્તુ ફસાઇ જતી હોય છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જો તમારુ બાળક પણ ક્યારેય ભુલથી સિક્કો કે અન્ય વસ્તુ ગણી જાય તો માતા-િ૫તાએ શાંતિથી કામ લેવું જોઇએ. તમે અહીં આપેલી ટિપ્સ દ્વારા બાળકના મોંમા ફસાયેલો સિક્કો કે અન્ય વસ્તુઓને બહાર કાઢી શકો છો.

મોંઢામાં કઇ ફસાય જાય તો બાળકના પેટના ઉ૫રના ભાગને બંને હાથ વડ ફિટ પકડી રાખો, અને તેને જટકો દઇ ઉપર તરફ ઉ૫ાડવાનો પ્રયાસ કરો.

ગળામાં કઇ ફસાઇ ગયું હોય તો ઝડપી ઉધરસ આવવા લાગે છે, એવામાં જ્યાં સુધી ફક ન બહાર આવે ત્યાં સુધી ઉધરસ ખાતુ રહેવું.

જો બાળક લીલુ પડી જાય અને તેને શ્વાસ લેવામાં તકલિફ પડવા લાગે તો તરત જ ડોક્ટરનો સં૫ર્ક કરવો .

જો ગળામાં કઇ ફસાઇ ગયુ હોય તો તમને કેળા ખાવાથી પણ ફાયદો થાય છે.

બાળકને આગળ તરફ નમાવીને તેની પીઠ પર મારવું, ૫ વખત ૨ આંગળીઓ વડે છાતી પર હળવું દબાળ ઉભું કરવું, આ ત્રણ-ચાર વખત કરવાથી કફ બનશે અને ગળેલી વસ્તુ નિકડી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.