ક્રોમ બ્રાઉઝર જૂના વર્જનની સાથે વિન્ડો એક્સપી અને વિન્ડો વિસ્ટા માટે જીમેઈલનો સપોર્ટ ગુગલ દ્રારા બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.ગુગલે જણાવ્યું છેકે ૮ફેબ્રુઆરી ૨૦૧૭ થી ક્રોમ વર્ઝન ૫૩ અને તેના નીચેના વર્ઝનના બ્રાઉઝરસમાં ડિસેમ્બર પહેલાંનુ એચ.ટી.એમ.એલ. બેઝિક વર્ઝન જીમેઈલ ને રીડાયરેક્ટ કરશે.
 બ્રાઉઝરસ તો સરળતાથી અપડેટ કરી શકાયછે જ્યારે ઓપરેટીંગ સીસ્ટમને એટલી સરળતાથી અપડેટ કરી શકાતી નથી.જીમેઈલની સર્વીસની જાહેરાત બાદ વિન્ડો એક્સપી અને વિન્ડો વિસ્ટા પર વધુ અસર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.