સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર જુદી જુદી રીતે કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટના મુસ્લીમ હાજી મહેમુદ ભાઇ દ્વારા ૩૬૫ દિવસ હિંદુ મુસ્લીમ એકતા માટે પ્રવૃતિઓ કરાય છે. હાજી મહેમુદભાઇ પોતે જે સ્કુટરનો ઉપયોગ કરે છે તે સ્કુટર પર હિંદુ-મુસ્લીમ એકતા વધુ મજબુત કરે તેવા સ્લોગન તથા દેશભકિત ને ઉજાગર કરે તેવી પંકિતઓ લખીને એક સાચા દેશભકતની ભુમિકા નિ:સ્વાર્થ ભાવે ગત છ વર્ષની નિભાવી રહ્યા છે.
Trending
- સુરતના વાતાવરણમાં અચાનક પલટો: જગતનો તાત ચિંતામાં!!!
- અમદાવાદ: AI ટેકનોલોજીની મદદથી ગાયોના સ્વાસ્થ્યનું નિરીક્ષણ
- સુરત પાલિકાની માર્ચ સુધીમાં વેરાની આવકમાં અધધ… વધારો!!!
- મોરબી રોડ પર સોહમનગરમાં ઉલ્ટી થયા બાદ ત્રણ વર્ષની બાળકીનું મોત
- દ્વારકાધીશ પ્રત્યે અનંત અંબાણીની અતુટ શ્રધ્ધા…
- ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજાતી ‘ઘોડાના બજારની’ 170 વર્ષ જૂની પરંપરાને કોની નજર લાગી???
- શેરબજારના નવા ફિસકલ વર્ષની શરૂઆત થઈ નુકશાનકારક…
- શું તમારું ડેબિટ કાર્ડ ખરાબ થઈ ગયું છે કે કામ નથી કરતું ?