ઇડર એપીએમસી માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ટેકાના ભાવોને લઈ તાળા બંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો.છેલ્લા કેટલાય દિવસોથી ખેડુતો અને વેપારીઓ વચ્ચે ટેકાના ભાવોને લઈ ચાલતી હતી માથાકૂટ.ઇડર એપીએમસી માર્કેટયાર્ડ ના વેપારીઓ દ્વારા સરકારે નક્કી કરેલા ટેકાના ભાવો ખેડૂતોને ન અપાતા આજ રોજ વહેલી સવાસરથી માર્કેટયાર્ડ ને ળાબંધી કરાઈ.
જગતનોતાત ગણાતો ખેડૂતને પોતાના પકવેલા અનાજના ભાવો ન મળતા ઇડર એપીએમસી માર્કેટયાર્ડ ને તાળાબંધી કરવામાં આવી.ઇડર એપીએમસી માર્કેટયાર્ડ મા ખેડૂતો દ્વારા હલ્લા બોલ કરાતા ઇડર પોલીસ ગટના સ્થળે પહોંચી.