સામગ્રી
- ૨ કપ કોર્નફ્લેક્સનો પાઉડર
- ૨ કપ કેકનો પાઉડર
- જરૂરિયાત મુજબ તેલ
- ૩ ચમચી મેંદો
- ૧ ચેરી સજાવટ માટે
- ૨ સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ
- ૩ ચમચી ચોકલેટ સોસ
બનાવવાની રીત
આઇસ્ક્રીમના સ્કૂપ બનાવીને ત્રણ કલાક માટે ફ્રીજમાં રાખો. મેંદામાં પાણી એડ કરીને ઘટ્ટ મિશ્રણ બનાવો. હવે કેકના પાઉડરમાં કોર્નફ્લેક્સનો પાઉડર મિક્સ કરો. હવે આઇસ્ક્રીમ સ્કૂપને કેકના પાઉડરી કવર કરો અને ફ્રિજમાં ૨ કલાક માટે રાખો. નિયત સમય બાદ આઇસ્ક્રીમ સ્કૂપને મેંદામાં ડુબોળીને કોર્નફ્લેક્સ પાઉડર કવર કરીને ફ્રિજમાં ૨ કલાક માટે રહેવા દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો હવે તેલ ગરમ ાય એટલે તેમાં આઇસ્ક્રીમ બોલ ડીપ ફ્રીઝ કરો. તૈયાર આઇસ્ક્રીમ પકોડાને કટ કરીને. ચોકલેટ સોસ અને ચેરીી સજાવી સર્વ કરો.