બોલર્સ ની શાનદાર પર્ફોમેન્સ થી ભારતીય ટિમ એ ચેમ્પિયન ટ્રોફી ની પહલી મેચ 45 રન થી ન્યુઝીલેન્ડ સામે જીતી છે. મેચની શરૂઆત માં ભારત ની બેટિંગ અને બોલીગ બને શાનદાર રહી હતી. ન્યૂઝીલેન્ડ એ પેહલા બેટિંગ કરી ને ભારતીય ટિમ ને 189 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટિમ એ 26 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર આ ટાર્ગેટ ને પૂરો કર્યો હતો. આ ટાર્ગેટ માં કોહલી એ 52 રન, શિખર ધવને 40 રન અને ધોની એ 17 ની ભાગીદારી નોધાવી હતી.
Trending
- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા થકી ભગવાનની લીલાનું કરાશે વર્ણન
- TMKOC : જેઠાલાલને મળી નવી ‘દયા’..!
- Portronics Beem 520 સાથે સ્માર્ટ એલઇડી પ્રોજેક્ટર માર્કેટને હચમચાવા તૈયાર…
- સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ: વધારાના વર્ક માટે શોર્ટ ટર્મ ટેન્ડરનો આદેશ
- જન્મ-મરણના દાખલા મંગળવારથી મોંઘા: 10 ગણો ભાવ વધારો ઝીંકાયો
- વિશ્ર્વના સફળ થયેલા લોકોની કંઈ આદતો એક સમાન છે???
- આરએસએસના સ્થાપક ડો. હેડગેવરનો કાલે જન્મદિન
- ફોલ્ટ લાઈન 50 કિલોમીટર દૂર હોવાથી ભારત ભુકંપથી બચી ગયું !!!