આઈપીએલ પછી 1 જૂનથી ઈંગ્લેન્ડમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી શરૂ થઈ રહી છે. આઠ દેશો વચ્ચેની આ ટુર્નામેટ માં ભાગ લેવાની પ્રાઈઝ ની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસીએ આ મુજબ વિનર ટીમને 22 લાખ ડોલર એટલે કે 14.11 કરોડ રૂપિયા ઈનામી રકમ આપવામાં આવશે..
– આ ટુર્નામેંટ ની પ્રાઇઝ 2013 ની ચેમ્પિયન ટ્રૉફીની તુલનામાં 5 લાખ ડૉલર વધીને 45 લાખ ડૉલર આસપાસ 28.88 કરોડ રૂપિયા કરી છે
-ઉપવિજેતા ટીમને 11 લાખ ડોલરની નજીક 7.05 કરોડ રૂપિયા, અને બાકીના બંને સેમિફાઇનલ 4.5-4.5 લાખ ડોલર નજીક 2.88 કરોડ રૂપિયા ઈનામી રકમ મળશે
દરેક ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેલી દરેક ટીમને 90 હજાર ડોલર એટલે કે આશરે 57.75 લાખ રૂપિયા મળે છે, જ્યારે દરેક ટીમને 60 હજાર ડોલર એટલે કે આશરે 38.50 લાખ રૂપિયા આપવામાં આવશે. ICC દ્વારા વધતી ચેમ્પિયન્સ ટિમ ને ટ્રોફી અને 14 કરોડ રૂપિયા મળશે
આઈસીસીએ વધારી ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રાઇઝ
Previous Articleસેમસંગ ના Galaxy A9 Pro સ્માર્ટફોન ની કિમત માં થયો ઘટાડો
Next Article શા માટે લોકો વિન્ટેજકાર ખરીદવાનું પસંદ કરે છે.