Share Facebook Twitter WhatsApp દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે અને બધા પોતાના કામ-ધંધામાં દિન-રાત જોડાઈ કમાણી કરી લેવાના મૂડમાં છે ત્યારે આ એક ભંગારવાળા ભાઈને ભંગારમાં માત્ર એક તૂટેલી ખુરશી મળી હોય જેમાં તેઓ આરામ ફરમાવી રહ્યા છે અને મોબાઈલમાં મગ્ન બની સમય પસાર કરી રહ્યા છે.