વેલેન્ટાઇન વીક નો આજે છઠ્ઠો દિવસ છે, અગાઉના દિવસોમાં પ્રેમીઓ અનેક રીતે પોતાના પ્રેમને રીઝવવા કે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે અનેક રીતે પ્રયાસો કર્યા હશે. પરંતુ પ્રેમના પર્વના આ દિવસે એવું કઈક કરવાનું છે જેનાથી ખરા અર્થમાં અમે સાથીને તમારા પ્રેમની લાગણીનો અહેસાસ કરવી શકો છો. આજનો દિવસ એટલે આલિંગન દ્વારા સાથીને પ્રેમની અનુભૂતિ કરવવાની આવે છે. અને આ દિવસ એટલે ગઢ આલિંગન આપવાનો દિવસ. હેપી હગ ડે … એ માત્ર શબ્દો કે વસ્તુઓ દ્વારા જ ઉજવવામાં નથી આવતો પરંતુ આ દિવસને પોતાના સાથીને એક ગઢ આલિંગન આપીને પ્રેમની વિશ્વાસનિયતાનો ખ્યાલ કરવવાનો આવે છે.

Hug Day SMS

આલિંગન એક એવું વર્તન છે જેનાથી નાના બાળકોને તેની માતા આત્મવિશ્વાસ આપે છે, એક પિતા તેની પુત્રીને દુનિયાની સૌથી મોટી ખુશીનો આહેસાસ કરાવે છે, જ્યારે આ જ આલિંગન પ્રેમમાં ખૂબ મહત્વનુ સ્થાન ધરાવે છે. જેમાં સાથીને કોઈ વસ્તુ કે શબ્દો દ્વારા નહીં પરંતુ પોતાના પ્રેમભર્યા સ્પર્શ એને ગાઢ આલિંગન દ્વારા પ્રેમની અનુભૂતિ કરવવાની છે. આ રીતે જે પ્રેમીઓ પ્રેમના પરખા નથી કરતાં ને એકબીજામાં પૂરો વિશ્વાસ રાખે છે તેઓ માત્ર આ રીતે એક બીજાને એક ચુસ્ત આલિંગન આપી લાગણી વ્યક્ત કરતાં હોય છે.

portrait 1216264

કહેયવાય છે જે પ્રેમી પ્રેમના પરકહ નથી કરતાં કે પ્રેમને કોઈ વસ્તુ સાથે નથી સરખાવતા તે દરેક પ્રેમી જ્યારે પણ એકબીજાની નજીક આવે છે ત્યારે તેમની વચ્ચે હવાને પણ સ્થાન નથી મળતું. તો બસ આ રીતે જ તમે પણ હગ ડે ને ખાસ બનાવો જ્યાં તમે અને તમારો પ્રેમ જ હોય.

hug dayy

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.