આમ તો બીયર આપણા શરીરમાં માટે ખૂબ હાનિકારક છે, જે લોકોને એક સમયે આ વ્યસન આદત થઈ જાઈ પછી તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. ઘણાં ઘરોમાં, આ વ્યસન ઝઘડાનું કારણ પણ બની ગયું છે. પરંતુ જો તમને એવામાં ખબર પડે કે બીયર યોગ જેવું પણ કઈ કામ કરે છે અને ખૂબ વધારે પ્રચલિત થઈ રહ્યું છે તો તમે આશ્ચર્ય પામશો.
યોગા આપના શરીરની ફિટનેસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આપણ ફિટનેસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ તમને બીયર યોગા સાંભળવામાં પણ ખૂબ જ આશ્ચર્ય લાગશે પરંતુ એ પણ સાચું છે કે આજકાલ તેનું પ્રમાણ ખૂબ જ લોકોમાં જલ્દી થી ફેલાય રહ્યું છે.
જો તમને પણ બીયર પીવાની લત હોય અને તમે ફિટ રહેવાની સાથે સાથે તમારું વજન પણ ઓછુ કરવા ઈચ્છો છો તો આ બીયર યોગા તમારા માટે ખૂબ જ સારું છે. બીયર યોગા ખૂબ જ સહેલા છું આ યોગા શરૂ કરતા થોડી વાર પહેલા તમારે બીયરનું સેવન કરવાનું રહે છે. જેથી તમારું મન શાંત રહેશે. અને પછી દરેક યોગા સમય પર એક ઘૂંટ બીયર પીવાનું રહેશે.
આજના સમય પર બીયર ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે. લોકો પોતાઈ લાઈફ સ્ટાઈલ પ્રમાણે પોતાને ફિટ નથી રાખી શકતા સામાન્ય રીતે બીયર પીવાથી વજનમાં વધારો થાય છે પરંતુ બીયર યોગા કરવાથી વજન ઘટે છે.