લગ્ન જીવન સ્થિર પસાર થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. અને મોટા ભાગે લગ્ન સંસારમાં ઉતાર ચડાવ આવતા રહેતા હોય છે. એમાં પણ પત્નીની વાત કરીએ તો તેને સવારથી ઉઠતાની સાથે જ તેની ડ્યુટી શરૂ થયી ગયી હૂય છે જેમાં બાળકો, પરિવાર, પતિ, ઘર અન વહેવાર એમ અનેક જવાબદારીઓ સાથે આખો દિવસ પસાર કરવાનો હોય છે અને કદાચ એ તેની રોજની દિનચર્યા બની હોય છે. અને આખો દિવસ આ રીતે વ્યસ્તતામાં પસાર કરવાથી તેને માનસિક તનવમથી પણ પસાર થવાનો વારો આવે છે. અને તેની અસર તેના વ્યવહરમાં પણ દર્શતી હોય છે. જેમ કે વારંવાર ગુસ્સો આવવો, રિસાઈ જવું વગેરે. તો આપરિસ્સ્થીની સમજી અને તેને તણાવમુક્ત કરવા માટે કેટલીક બાબતો અનુસરવિ જરૂરી છે .

પત્નીને આરામ આપો…

Bounce Rate Blog

ઘર સાચવવું એ કોઈ સરળ કામ નથી અને આખો દિવસ તેમાં જ વ્યસ્ત રહેવાના કારણે પત્ની થકી પણ જતી હોય છે, તેવા સમયે તેને આ કામમથી ક્યારે ક્યારેક રાજા આપવી જોઈએ અથવા તો તેની સાથે રહી તેના કામમાં મદદરૂપ થવું જોઈએ.

કઈ વાતથી ગુસ્સો છે એ જાણો…

why are you so mad at me

જ્યારે પત્ની ગુસ્સામાં છે તો પહેલા તમે તમારી જાતને પૂછો કે આવું ક્યાં કારણોથી થાય છે, ત્યાર બાદ પત્નીને પૂછો સત્ય વીશે. અને પછી તેની સંશયનું નિરાકરણ લાવો , સાથે સાથે એવું પણ ધીમેથી સમજાવો કે વાત વાતમાં આ રીતે રિસાઈ ન જવાય. આ ઉપરાંત જો તમને તમારી ભૂલ જણાય તો તેની માફી પણ માગવી જરૂરી છે.

બાળકોનો સાથ મેળવો

Kr2CuQcmTqGYHuhHqxft full child support

પત્નીના ગુસ્સાને શાંત કરવા માટે પહેલતો તેને સમજો અને પછી બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપો તેમજ બકો રમતા હોય ત્યારે તેની હાજરીમાં પત્ની સાથે વાત કરો જેથી બાળકોની સામે તે સંયમીત રીતે તમારી સાથે વાત પણ કરશે.

પત્નીને પૂરતો સમય આપો…

FamilyTime

મોટા ભાગના પારિવારોમાં એવું બનતું હોય છે કે પત્ની આખો દિવસ બાળકો અને પરિવારમાથી મુક્ત નથી થતી હોતી અને તમાએ તમારા કામમથી ફ્રી નથી થતાં હોતા તેવા સમયે તમારે તેના માટે ખાસ સમય મેળવી તેની સાથે પસાર કરવો જોઈએ અને બહાર ફરવા જવું જોઈએ.

પત્નીને થોડા સમય માટે અવગણો…

3 Digital Marketing Strategies you Should Not Ignore

પત્નીજી જ્યારે ગુસ્સામાં હોય તે સમયે તેનાથી દૂર રહો અને તેને અવગણશો તો પણ તેનો ગુસ્સો શાંત થયી જશે. તેવું કરવાથી તેને અહેસાસ થાય છે કે આ રીતે અકારણ ગુસ્સો કરવો યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.