શિવ હુન્ડાઇ ખાતે ઝોનલ મેનેજર ઉમેશ ચન્દ્રાત્રે, રીઝનલ મેનેજર નિશાંત કપીલ, ધ્વનીશ પટેલ, મેનેજર ધિરજ પાંડે તથા માલિક વિષ્ણુભાઇ પટેલ સહિતનાની ઉપસ્થિતિ
ગુરૂવાર તા.16ના રોજ શિવ હુન્ડાઇમાં All New Venue ના Facelift Modelનું લોન્ચીંગ HMILના ઝોનલ મેનેજર ઉમેશ ચન્દ્રાત્રે દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં અન્ય ગેસ્ટ તરીકે રીઝનલ મેનેજર નિશાંત કપીલ, ASM ધ્વનીશ પટેલ, મેનેજર ધીરજ પાંડે તથા શિવ હુન્ડાઇના માલિક વિષ્ણુભાઇ પટેલ તથા અન્ય મહેમાન પણ ઉપસ્થિત રહેલા હતા.
વેન્યુ કાર ભારતમાં ર 019માં લોન્ચ થયેલ હતી. જેમાં પ્રથમ વર્ષમાં જ તેના એક લાખ યુનિટ વહેચાયેલા હતા અને તેને ઇન્ડીયન કાર ઓફ ધ યર નો એવોર્ડ પણ મળેલ છે. હુન્ડાઇ કંપનીએ તેના વેન્યુનું ફેસલીફ્ટ મોડેલ લોન્ચ કરેલ છે. જેમાં નવા સાત ફીચર ઉમેરવામાં આવેલ છે. જેમ કે, (1) સ્ટાઇલીસ કનેક્ટીંગ LED ટેલ લેમ્પસ (ર ) હોમ ટુ કાર (H2C) વીથ એલેક્ષા એન્ડ ગુગલ વોઇસ આસીસ્ટન્ટ જેની મદદથી તમે ઘરમાં રહીને પણ તમારી કારના ફીચર જેમ કે, એસી વિગેરેને ઓપરેટ કરી શકશો. જે તેના સેગમેન્ટમાં પ્રથમ વખત આપવામાં આવેલ ફીચર્સ છે. ડ્રાઇવ મોડ સીલેક્ટ જેમાં તમને નોરમલ ઇકો અને સ્પોટ એમ 3 ડ્રાઇવીંગ મોડ આપવામાં આવશે. જે ન્યુ ફીચર ઉમેરવામાં આવેલ છે. સાઉન્ડ ઓફ નેચર જેમાં તમને અલગ-અલગ 4 પ્રકારના નેચરલ સાઉન્ડ આપવામાં આવેલ છે. જેમ કે જંગલ, વરસાદ, દરીયા વગેરેના અવાજો સાંભળવામાં આવશે. 60+ બ્લુલીંક ફીચર જેમા તમે તમારા ફોનથી કારના મોટાભાગના ફીચર ઓપરેટ કરી શકશો. ર સ્ટેપ રીઅર રીક્લાઇનીંગ સીટ જે તમને લાંબી મુસાફરીમાં આરામ દાયક સફર આપશે.
મલ્ટીપલ રીજનલ લેંગ્વેજ સીસ્ટમ જેમાં તમને (10) રીજનલ લેંગ્વેજનું ઓપ્શન મળે છે. જેમ કે મરાઠી વગેરે.
ઉપરના ફીચરર્સ તેના સેગમેન્ટમાં પ્રથમ વખત આપવામાં આવેલ ફીચર્સ છે. આ ઉપરાંત પણ ઘણા નવા ફીચર્સ આ કારમાં ઉમેદવારમાં આવેલ છે. ઓલ ન્યુ વેન્યુ કારની વધુ માહિતી માટે તથા બુકીંગ માટે શિવ હુન્ડાઇ જે પી.ડી. માલવીયા રોડ, કુવાડવા રોડ, ગોંડલ તથા જેતપુર પરના શો રૂમમાંથી મળી રહેશે.
શિવ હુન્ડાઇ તેના ગ્રાહકોને સેવા આપવા તત્પર: વિષ્ણુ પટેલ
હુન્ડાઇ કંપની દ્વારા વેન્યુનું ફેસલીફ્ટ મોડેલ લોન્ચ કરાયું છે ત્યારે આ લોન્ચીંગ પ્રસંગે શિવ હુન્ડાઇ કંપનીના માલિક વિષ્ણુભાઇ પટેલે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શિવ હુન્ડાઇમાં આવતા ગ્રાહકોને પુરો સંતોષ થાય એજ અમારો હેતુ છે. શિવ હુન્ડાઇમાં હુન્ડાઇ કંપનીના જુદાજુદા મોડેલો ઉપલબ્ધ છે. કારની ખરીદી, સ્પેર પાર્ટ્સ અને સર્વિસમાં ગ્રાહકોને સર્વ પ્રકારે સંતોષ આપવા શિવ હુન્ડાઇ કં5નીનો સ્ટાફ ખડેપગે છે. હુન્ડાઇ કં5નીએ તેના વેન્યુનું ફેસલીફ્ટ મોડલ લોન્ચ કર્યું છે ત્યારે આકારની વધુ માહિતી અને કારનું બુકીંગ શિવ હુન્ડાઇ શોરૂમમાં તાલિમી સ્ટાફ દ્વારા કાર્ય થઇ રહ્યું છે.