30 જાન્યુઆરી સુધી ગ્રાહકો સેલનો લાભ લઇ શકશે: બાળકો, પુરૂષો અને મહિલાઓ માટે અનેક વેરાયટી ઉપલબ્ધ

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને તેવામાં મહિલાઓ અને યુવતીઓને અને ખાસ તો પુરુષોને વાતનું ટેન્શન થઇ જાય છે કે તે કેવા પ્રકારના આઉટફિટ્સ પહેરે અને તેની સાથે કેવી હેર સ્ટાઇલ રાખશે. સાથે જ ફેશનેબલ અને ટ્રેન્ડી દેખાવા માટે કેવા શુઝ પહેરવા? ત્યારે અનેક શો રૂમમાં ગ્રાહકો માટે ખાસ ઓફર ચાલતી હોય છે.

રાજકોટના પ્રખ્યાત માલવિયા ચોક, પ્રમુખ સ્વામી આર્કેડ ખાતે આવેલા મેટ્રો શૂઝ શો-રૂમમાં વિવિધ બ્રાન્ડો પર 60 ટકા ડિસ્કાઉન્ટ ઓફર સેલનો બે દિવસથી પ્રારંભ થઇ ચુક્યો છે. આગામી 30 જાન્યુઆરી એટલે કે ત્રણ દિવસ સુધી સેલનો લાભ ગ્રાહક લઇ શકશે.જેના માટે મેટ્રો સૂઝ દ્વારા માનવંતા ગ્રાહકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

02 5લગ્નસરાની સિઝનને અનુરૂપ પ્રિમિયમ કલેક્શન ઉપલબ્ધ: લક્ષ્મણભાઇ પરમાર સ્ટોર મેનેજર મેટ્રો શૂઝ

‘અબતક’સાથેની વાતચિતમાં મેટ્રો શુઝના સ્ટોર મેનેજર લક્ષ્મણભાઇ પરમારએ જણાવ્યું હતું કે મેટ્રો શુઝમાં તા.26 થી 30 જાન્યુઆરી સુધી સેલનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ-અલગ બ્રાન્ડ્સના લેડીઝ વેર, મેન્સ વેર, કિડ્સ વેરમાં અવનવી વેરાયટીમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.

જેમાં મેટ્રો બ્રાન્ડમાં 60% ડિસ્કાઉન્ટ તથા બીજી બ્રાન્ડમાં 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અત્યારે લગ્ન સિઝન પુરજોશમાં ચાલી રહી છે ત્યારે અમારી પાસે લેડીસ વેર, મેન્સ વેરમાં પ્રિમિયમ અને ક્લાસી કલેક્શન ઉપલબ્ધ છે. જે અમારા રેગ્યુલર કસ્ટમર્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

અમારા મેટ્રો સૂઝની વિશેષતાએ છે. અમે ગ્રાહકોને બેસ્ટ સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ. અમે આફ્ટર સેલસ સર્વિસ પણ ગ્રાહકોને પૂરી પાડીએ છીએ. અમારે ત્યાંથી એક વખત કોઇપણ બ્રાન્ડના ફૂટવેરની ખરીદી કરી હોય તો જે-તે વ્યક્તિ બીજી વખત અચૂક મુલાકાત લે જ છે. અમારી પાસે ફૂટવેર ઉપરાંત વિવિધ એસેસરીઝ જેવા કે પર્સ, વોલેટ સહિતની વેરાયટી ઉપલબ્ધ છે. હાલ અમને સેલમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.