વિન્ટરવેર-વેડીંગ કલેકશન તથા ફુટવેરનો અદભુત ખજાનો

રાજકોટની રંગીલી જનતા માટે શિવાલીક-પ માં પાસપોર્ટ  ઓફીસ મકકમ ચોક ખાતે સેલનું આયોજન કરવામાં આવ્યું છે. વિન્ટર કલેકશન તથા વેડીંગ કલેકશનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. મેન્સવેરમાં  જેકેટ, સ્વેટર,  સ્વેટસ સહિતના કલેકશનમાં એરો, લેવીસ, રેમન્ડ, એરીટયુડ, લીનન શર્ટ સહિતની બ્રાન્ડનું યુનિક કલેકશન જોવા મળી રહ્યું છે. તથા વેડીંગ કલેકશનમાં બ્લેઝર શેરવાની શુટ થ્રી પીસ શુટમાં માન્વવર સહિતની વિવિધ બ્રાન્ડમાં વિશાળ રેન્જ જોવા મળી રહી છે.તથા ફુટવેરમાં મેન્સ, લેડીઝ તથા ક્રીડસવેરમાં પૂમો રીલોક એરો, એડીડાસ, સ્કેચર્સ, ન્યુબેલન્સ લેવીસ પુર્ણો  સહિતના ઉપલબ્ધ છે.

શુઝમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મકકમ ચોક ખાતે આયોજીત સેલમાંથી બહોળી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યાં છે. આ સેલનો આવતીકાલે છેલ્લો દિવસ છે. વધુમાં વધુ લોકો સેલમાંથી ખરીદી કરે તેવી આયોજકોએ અનુરોધ કર્યો છે.

અમારી પાસે મેન્સવેરમાં બ્રાન્ડેડ-પ્રિમિયમ કલેકશન ઉપલબ્ધ: પૂજાબેન (સંંચાલક)

‘અબતક’ સાથેની વાતચીતમાં સેલના સંચાલક પૂજાબેનએ જણાવ્યું હતું કે અમે રાજકોટમાં ઘણા સમયથી સેલ લઇ આવીએ છીએ. દર વખતે અમને રંગીલા રાજકોટીયન્સનો ખુબ જ સારો પ્રતિસાદ મળતો હોય છે ત્યારે આ વખતે અમે સ્પેશ્યલ પિન્ટર વેર તથા વેડીંગ કલેકશન લઇને આવ્યા છીએ. જેમાં વેડીંગ કલેકશન લઇને આવ્યા છીએ જેમાં વેડીંગ કલેકશનમાં શેરવાની, શુટ, બ્લેઝર, જોધપુરી સહીતના કલેકશનમાં માન્યવર સહિતની પ્રિમીયમ બ્રાન્ડ ઉ5લબ્ધ છે. તથા મેન્સવેરમાં શર્ટ, ટ્રાઉઝર, ટી શર્ટ, જીન્સ પેન્ટ તથા પિન્ટર વેરમાં સ્વેટ, જેકેટ, સ્વેટરમાં એરો, મારવેલ, ચોટીવ, એરો, ફલાઇંગ  ના બ્રાન્ડમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ અને બ્રાન્ડેડ ફુટવેર કલેકશનમાં પણ ખુબ જ સારુ કલેકશન લઇને આવ્યા છીએ. પ000 ની ખરીદી પર પરફયુમ તથા ડીસો ફીમાં આપવામાં આવે છે. અમને સેલમાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારે ત્યાંથી કોઇપણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબીત કરી આપે તો રૂ. 10000 નું ઇનામ પણ આપવામાં આવશે.

મેન્સવેરમાં બ્રાન્ડેડ કલેકશન ઉપલબ્ધ: ક્રિષ્ના ઠુંમર (ગ્રાહક)

‘અબતક’ સાથેની વાતચીતમાં ગ્રાહકએ જણાવ્યું હતું કે અમે રાજકોટમાં જયારે સેલ આવે ત્યાં અહી આવીએ છીએ. કારણ કે આ સેલમાં બ્રાન્ડેડ જ કલેકશન હોય તેમાં પણ યુનિક જ હોય જેથી અમે શોપીંગ કરવા આપીએ. આ વખતે શુટ, જેકેટ અને બલેઝરની ખરીદી કરી જેમાં પ000 થી ઉપરની ખરીદી પર અમોને પરફયુમ તથા શોકસ ફીમાં આપવામાં આવ્યા છે. અહી દર વખતે નવી જ ડિઝાઇન નવું જ કલેકશન મળતું હોવાથી અમે સેલની રાહ જોતા હોય છીએ. હજુ કાલે છેલ્લો દિવસ છે તો જેને ખરીદી કરવી હોય તે મકકમ ચોકમાં હોય? ત્યાં આવી શકે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.