કેન્સર કાયમ નથી છતાં કાયમ છે !!!
આગામી સમયમાં પણ આ મુદ્દા ઉપર વધુ રિસર્ચ હાથ ધરવામાં આવશે અને નવા તારણો પણ બહાર આવશે.
કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે ઉંમરની સાથે જે માનવ ના કોષો હોય તે કેન્સરના કોષ માં બદલાવ થતા હોય છે એટલે કહી શકાય કે કેન્સર કાયમ નથી છતાં કાયમ રહે છે. બીજી તરફ જે રિસર્ચ હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે જે કોસ્ટ કેન્સર સાથે જોડાયેલા હોય તે કોષ માનવની ઉમર સાથે બદલતા રહે છે. અંગેનો રિસર્ચ કોલોરાડો કેન્સર સેન્ટર ઓફ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકોના વિદ્યા મુજબ આગામી સમયમાં પણ આ અંગેના રિસર્ચ ચાલુ રહેશે અને નવા તારણો બહાર આવશે. યુનિવર્સિટી દ્વારા જે રિસર્ચ હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા થઇ છે કે જે લોકોની ઉંમર ૬૦ વર્ષ ઉપરની હોય તેમનામાં આશરે 100 બિલિયાન જેટલા કોષો જ રહેતા હોય છે જેમાંનો એક્ કૉસ જે હોઈ તે ટ્યુમરને ઉત્પાદન કરતો હોય તેવું જોવા મળે છે. હજુ પણ વૈજ્ઞાનિકો કેન્સરના કોષો ઉપર અવિરત રિસર્ચ કરી રહ્યા છે અને નવા કારણો પણ બહાર લાવી રહ્યા છે.