દેશમાં કોવિડ રસીકરણ અંગે સમીક્ષા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી
કેદ્રીય આરોગ્ય મંત્રી ડો. હષર્વધર્ને દેશમાં પ્રવતીર રહલા કોરોના વાયરસ સદભં નાગિરકોને ટુંક સમયમાં રસી ઉપલધ થનાર છે. આ રસીથી દેશના નાગિરકોને સુરીક્ષત કરવા માટે વિવધ રાયોના આરોગ્ય મંત્રીઓએ કરેલ આયોજન સદભં ર્કેદ્રીય આરોગ્ય મંત્રી ડો.હષર્વધર્નજીએ વિડીયો કોફરસના માઘ્યમ દ્વારા આ સમીક્ષા કરી હતી.
ડો. હષર્વધર્ને કોરોના વાયરસની વૈશ્ર્વિકિ મહામારીના જગં સામેતમામ રાયો દ્વારા કરાયેલ કામગીરીન ેબિરદાવતાં કહ્યુ કે, તમામ રાયોએ દિન-રાત સતત મહેનત કરી છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સક્રમણન અટકાવવા ચોક્કસ સફળતા મળી છે. દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીના નેત્વૃત અને તેમના માગર્દશર્ન થકી તમામ રાજયોના મુખ્યમંત્રીઓએ સમયબઘ્ધ આયોજન કરેલ ના પરીણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર દેશમાં છે:લા એક વષર્માં ૧ કરોડ ૩ લાખ ૯૫ હજાર ૨૭૮ કેસ થયા છે. તે પૈકી ૧ કરોડ ૧૬ હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અન્ય દેશો કરતાં ભારતમાં રીકવરી રેટ ૯૬.૩૫ % અને મત્યૃ દરુ ૧.૪૫ % સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધુ રીકવરી રેટ છે. વડાપ્રધાનના માર્ગદર્શર્ન હેઠળ દેશમાં ટુંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી નાગિરકોને સુરીક્ષત કરવા માટે સમગ્ર દેશમાં ડ્રાયરન યોજાશે, જેમાં તમામ રાજયોને સુચાર રૂપે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
નાયબ મખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સદભં ેગુજરાત કરેલ આયોજનની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગિરકોને રસીથી સુરીક્ષત કરવાના છે તે માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે.
નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને રાજયના અંતિયાળ-ડુગરાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટીવીટી નહીં મળવાના પ્રશ્રો ઉદભવે છે તેવા સજોગોમાં રસી અંગે લોકોને જાણકારી આપવામાં તકલીફો પડે છે. આવા સજોગોમા ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા સારુ પણ તેમણે અનરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી ૧૦૦૦ લોકોને આપવા માટેનો ટ્રાયલરન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ ૩૦૦ નાગરિકોને આ રસી આપવામાં આવી છે.
આ પ્રસગં ેઆરોગ્યના અગ્ર સચીવ ડો.જયતિ રવી, આરોગ્ય કમીશ્નર જયપ્રકાશ શિવાહરે, એન. એચ. એમના ડાયરેકટરી પડયા સહીતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.