ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયાના નકલી એકાઉન્ટથી ભીમરાવ આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણીના કારણે કોર્ટે તેમના વિરૂદ્ધ FIR દાખલ કરાવવાના આદેશ આપ્યાં હતા. ત્યારે આ મામલે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જણાવ્યુ છે કે, દેશના બંધારણના ઘરવૈયા ડો. ભીમરાવ આંબેડકરને સન્માન આપુ છુ. અને દેશના સન્માનીય વ્યક્તિ માટે હું આ પ્રકારની પોસ્ટ કરી શકુ નહીં. મારા ફોટા અને નામવાળા ફેક એકાઉન્ટથી આ પોસ્ટ કરવામાં આવી છે. મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે આ પ્રકારની પોસ્ટ કરાઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,