‘અબતક’ના સ્ટીંગ ઓપરેશનમાં ડો.એસ.પી.સિંહનું ભોપાળુ છતુ યુ: હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનો ઢાંક પીછોડાનો પ્રયાસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.પી.સિંહ હાજર યા ત્યારી આજદિન સુધી જુની જનરલ હોસ્પિટલ એટલે કે હાલની જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડના કવાર્ટર નં.૪ (ચાર)માં રહે છે. અને દર મહિને પગારમાં એચઆરએ પણ લે છે, જે અંગે ખંભાલીયાના જાગૃત સામાજીક કાર્યકર અનવર ઉંમરભાઈ જોખીયા દ્વારા માહિતી અધિનિયમ અંતર્ગત માહિતી માંગતા ખળભળાટ મચી ગયો છે. જે અંગે ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન તા.૧૮/૪/૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું.
સ્ટીંગ ઓપરેશનમાં જિલ્લા પંચાયતનાં ચોકીદારે કહ્યું હતું કે દોઢ વર્ષી ડો.એસ.પી.સિંહ કમ્પાઉન્ડમાં આવેલ કવાર્ટર નં.૪માં રહે છે. જિલ્લા પંચાયતના કેન્ટીન ચાલક કહે છે કે તેઓ એક વર્ષ ઉપર યું ડો.સિંહને દરરોજ સવારે ચા અને બપોરે જમવાનું પણ કયારેક આપે છે, એપેડેમીક મેડીકલ ઓફીસર કહે છે કે ડો.સિંહ હાજર યા ત્યારી ડો.સિંહ જિલ્લા પંચાયત કેમ્પસમાં જ રહે છે. આરોગ્ય શાખાના વહીવટીઅધિકારીએ જણાવ્યુ કે ડો.સિંહ દર મહિને પગારમાં એચઆરએ લે છે પણ આ મહિનાી ડો.સિંહે સુચના આપતા આકારાયું ની.
કવાર્ટર ફાળવણીની સત્તા જેમની પાસે હોય તે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે કે ડો.સિંહ એમની મેળે કવાર્ટરમાં રહે છે અમે ફાળવ્યુ ની તેમ જણાવી સુપ્રિન્ટેન્ડન્ટ ઢાંક પીછોડા કર્યો હતો. ડો.એસ.પી.સિંહનીકચ્છ જિલ્લામાંી જાહેર હિર્તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેઓની કામગીરી વિરુધ્ધ અનેક ફરિયાદો તેમજ આર.ટી.આઈ. ઈ છે. પરંતુ મહિલા કર્મચારી સો ગેરશિસ્તની ફરિયાદ બાદ ડો.સિંહના ત્રાસી રાજીનામું આપ્યું તેમ છતાં કોઈ પગલા લેવાયા ની…!!!
અનેક ફરિયાદો તેમ છતાં ઉપરી અધિકારીઓ દ્વારા કોઈ પણ પગલા ન લેવાતાં હોય સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ડો.એચ.પી.સિંહ દર મહિને એક લાખી વધુ પગાર લેતા હોવા છતાં એચઆરએ (મકાન ભાડા) બાબતે લાલચુ બન્યા હોય તો સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટોનો વહીવટ કેવી રીતે ચાલતો હશે ? તેવી લોકમુખે ચર્ચાઓ શ‚ ઈ છે. તેમજ દર મહિને ૧૦% (ટકા) એચઆરએ મેળવી તેમાંી ઉપરી અધિકારીને પણ ભાગ અપાતો હોય જેને કારણે પણ આજદીન સુધી કોઈ પગલા લેવાતા ન હોવાનું પણ લોકમુખે ચર્ચાય રહ્યું છે.