ક્યારેક અજાણતા જ ખોવાય ખોવાઈ જાવ છું,
ક્યારેક મનમાં જ હરખાય જાય છે,
ક્યારેક લોકો સાથે જીવી જાવ છું,
ક્યારેક સાથ અને એકલતાને જોડી જાવ છું,
ક્યારેક કોઈના હાસ્યમાં આવી જાવ છું,
ક્યારેક શબ્દોથી બદલાય જાવ છું,
ક્યારેક સમજાવી જાવ છું,
ક્યારેક ખુદને ભેટી જાવ છું,
ક્યારેક કોઈને આનંદની અનુભૂતિ કરાવી જાવ છું,
ક્યારેક લાગણી સાથે કહી જાવ છું,
ક્યારેક જીવનને વિશેષ બનાવી જાવ છું,
ક્યારેક મૌનમાં ઘણું બોલાવી જાવ છું,
એવો આ વ્યક્તિથી જીવનને અલગ કરતો,
મનુષ્યને મનુષ્યોથી દિલ સાથે જોડી જતો,
આ પ્રેમ શબ્દ દરેક માટે અનેરો.