મેષ: આજના દિવસ દરમિયાન યાત્રા તમને થાક અને તણાવ આપશે પરંતુ આર્થિક રીતે ખૂબ મદદરૂપ સાબિત થશે. આજે તમારું મૂડી વલણ તમારા ભાઈનો મિજા ખરાબ કરી શકે છે. સ્નેહના સંબંધોને ટકાવી રાખવા માટે તમારે પરસ્પર સમ્માન અને વિશ્વાસ એકબીજા પર કરવાની જરૂર છે. સેમિનાર અને પ્રદર્શની વગેરે તમને નવી જાણકારી અને તથ્ય ઉપલબ્ધ કરાવશે જે તમારા ભવિષ્ય માટે મદદરૂપ સાબિત થશે.
વૃષભઃ આ રાશિના જાતકોએ પરિવારની આશાઓ ઉપર ઊણા ઉતરવા માટે કંઈ કરી બતાવવાની જરૂર છે. જે લોકોને તમે જાણો છો તેના થકી આવકના નવા સ્ત્રોત આજના દિવસ દરમિયાન પ્રાપ્ત થશે. નવ યુવકોને સ્કૂલ પ્રોજેક્ટ માટે રાય લેવી જરૂરી થઈ શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરવાથી બચો નહિતર આ રાશિના લોકોનો ભાગીદાર ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે.
મિથુનઃ આજના દિવસ દરમિયાન રચનાત્મક કાર્યો તમને સુકૂન આપશે. તમે પોતાને નવા રોમાંચક હાલતમાં મેળવશો જે તમને આર્થિક ફાયદો પહોંચાડશે. પોતાના જીવનસાથીના મામલાઓમાં જરૂરત કરતા વધારે પઝેસિવ બનવું એ વાદ-વિવાદનું કારણ બની શકે છે. તમારે પોતાની હારથી પણ કઈક શીખવાની જરૂર છે જેનાથી બીજી તે કાર્યમાં તમને બીજીવાર નિષ્ફળતા પ્રાપ્ત ન થાય.
કર્કઃ આજનો દિવસ શાંત અને તણાવ રહિત રહશે. આજના દિવસ દરમિયાન જો તમે વધારે છૂટા હાથે પૈસા ખર્ચ કરશો તો તમારે આર્થિક રીતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. માનસિક શાંતિ માટે ચાલાકી ભર્યા કામોથી દૂર રહો. ઓફિસનો માહોલ તમારા માટે મુશ્કેલ બની શકે છે.
સિંહઃ તમારી જિંદગી દોસ્તો અને પરિવારના સભ્યોને ભલે સારી દેખાય છે પરંતુ તાજેતરમાં બનેલી કોઈ ઘટનાના પગલે તમે અંદરથી ખિન્ન અને ઉદાશ રહેશો. આજના દિવસ દરમિયાન ઘરેલું સુખ સુવિધાઓ ચીજો ઉપર જરૂરત કરતા વધારે ખર્ચો ન કરો. બાળકો તમારા ઘરેલું કામ-કાજ પતાવવા માટે મદદ કરશે. આ રશિનાં લોકોને કોઈ દિલથી સહારો આપશે.
કન્યાઃ આ રાશિના જાતકોએ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો ખાસ કરીને ગુસ્સા ઉપર કાબુ રાખો. આજના કોઈ પણ દિવસે રોકાણ કરવાથી બચો. જો તમે આકર્ષણ અને હોશિયારીનો ઉપયોગ કરો તો લોકોથી મનચાહ્યો વ્યવહાર મેળવી શકો છો. આજે તમારે તમારા પ્રિયને પોતાની દિલની વાત બતાવવી જરૂરી છે નહિતર કાલે ખૂબ જ મોડું થઈ જશે.
તુલાઃ આજના દિવસ દરમિયાન તમારી અંદરનો ડર તમારી ખુશીને બર્બાદ કરી શકે છે. ખાસ લોકો કોઈ એવી યોજનામાં રૂપિયા લગાવવા માટે તૈયાર થશે જેમાં સંભાવનાઓ દેખાય છે. જીવનમાં એક નવો મોડ આવી શકે છે. જે પ્રેમ અને રોમાંસને નવી દિશા આપશે.
વૃશ્ચિકઃ આ રાશિના જાતકો માટે સમસ્યાઓ માનસિક સુખને નષ્ટ કરી શકે છે. જૂના રોકાણના પગલે તમારી આવકમાં વધારો થશે અને આર્થિક લાભ પણ થશે. બીજાને ખુશીઓ આપી અને જૂની ભૂલોને સુધારીને તમે જીવનને સાર્થક બનાવશો. આજના દિવસ દરમિયાન મળેલા નવા પ્રસ્તાવ આકર્ષક સાબિત થશે.
ધનઃ જો શક્ય હોય તો લાંબી મુસાફરીમાં જવાથી બચો. લાંબી યાત્રાઓ માટે તમે હજી કમજોર છો. પૈસા અચાનક તમારી પાસે આવશે જે તમારા ખર્ચાઓ અને બીલો ભરવામાં મદદ કરશે. કોઈ વૃદ્ધના વ્યાવસ્થ ચિંતાનું કારણ બશે. પોતાની ચારે બાજુ થઈ રહેલી ગતિવિધિઓ પ્રત્યે સજાગ બનો.
મકરઃ પોતાના વ્યક્તિગત જીવનમાંથી થોડો સમય કાઢીને દાન પુણ્ય કરો. જેનાથી મને માનસિક શાંતિ મળશે. પરંતુ ખાનગી જિંદગીને ન અવગણો. તમારે બંને ઉપર બરાબર ધ્યાન આપવાની જરૂરત છે. તમારે તમારી તરફથી સૌથી સારી રીતે વર્તન કરવાની જરૂરત છે.તમારા અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરો નવી તકો તમારી રાહ જોવે છે.
કુંભઃ કંઈ ખરીદતા પહેલા એવી ચીજોનો ઉપયોગ કરો જે પહેલા તમારી પાસે છે. તમારી પારિવારિક સભ્યોને કાબૂમાં રાખવાની અને તેમનું ન સાંભળવાની પ્રવૃત્તિના કારણએ વાદવિવાદ થઈ શકે છે. તમારે આલોચનાનો સામનો કરવો પડી શકે છે.
મીનઃ કોઈ તમારો મૂડ ખરાબ કરી શકે છે. ચામડી અંગેની સમસ્યાઓ ઉભી થઈ શેક છે. તમે વધારાનું ધન કમાઈ શકો છો. તમારી જીવન સાથી તમારી મદદ કરી શકે છે. આજે પ્રેમની કમી મહેસૂસ થઈ શકે છે. ઓફિસમાં તમને એવું કામ મળી શકે છે જે તમે હંમેશા કરવા માંગતા હતા.