લેટ ટ્વેન્ટીઝ અને અર્લી ર્ટીઝમાં તેમ જ લેટ ર્ટીઝમાં ત્વચાની સંભાળ રાખવી બહુ જ જરૂરી છે, નહીંતર ત્રીસીમાં પણ ચાળીસીની જેમ ચહેરા પર કરચલીઓ વધુ ઉંમર બતાવશે. જાણીએ ઉલ્લાસ કળમકર પાસેી ત્વચાને સદાબહાર, એજ-ફ્રી રાખવાના નુસખા

વીસ વર્ષની હોય કે ત્રીસ વર્ષની, દરેક મહિલાને ચમકતી તેજસ્વી ત્વચાની ઇચ્છા હોય છે. ત્વચાને સુંદર રાખવા માટે મહિલાઓ સૌંદર્ય-પ્રસાધનો પર કેટલાય રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ જરૂરી માર્ગદર્શન વિના તેમને ઇચ્છનીય પરિણામ મળતું ની. મુંબઈના ઉલ્લાસ કળમકર મહિલાઓને વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપી રહ્યા છે. તો જાણીએ ત્વચાની કાળજી કેવી રીતે લેવી અને કેવી પ્રોડક્ટના ઉપયોગી સારું પરિણામ મેળવી શકાય. ઉલ્લાસ કહે છે, દીકરી સત્તર વર્ષની હોય અને તેના ચહેરા પર જો ખીલ નીકળે તો મમ્મી તરત જ તેને ડોક્ટરની પાસે લઈ જાય છે. ડોક્ટર તેને પ્રિસ્ક્રિપ્શન આપે છે. એનાી સુપરફિશ્યલ ઇલાજ ઈ જશે. પછી બાવીસ વર્ષની ઉંમરમાં ફરી પાછા ખીલ આવે છે. એટલા માટે કે ડોક્ટરની દવાી એ ોડા સમય માટે છુપાઈ ગયા હતા. પછી દબાવેલી સ્પ્રિંગની જેમ ઊછળે છે. એી જ્યારે પણ ત્વચાના આવા પ્રોબ્લેમ્સ ાય ત્યારે ડોક્ટર પાસે જવાની કોઈ જ જરૂર ની, તમે કરાવી શકો છો. યોગ્ય કાળજીી તમે એને દૂર પણ કરી શકશો. એક્સફોલિએશન બહુ જ જરૂરી બની જાય છે. એટલે કે મૃત ત્વચાને બાહ્ય સપાટી પરી દૂર કરીને નવી ત્વચા માટે જગ્યા બનાવવી. એક્સફોલિએશન એ ત્વચાનું પ્યોરિફિકેશન કહેવાય. ત્યાર બાદ માસ્ક આવે. એ ત્વચાનો ખોરાક કહેવાય અને મસાજ એ ત્વચાનું રિલેક્સેશન કહેવાય. આમ ત્રણ તબક્કામાં ત્વચાને ખુશ કરી શકાય.

એજિંગની શરૂઆત

ત્વચાને માત્ર બાહ્ય રીતે જ નહીં, આંતરિક રીતે સુંદર બનાવવા પણ પ્રયાસ કરવા જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખવું અને સ્ટ્રેસ ઓછું કરવું. આજકાલ ટીનેજ કે વીસીમાં હોય એવી ગલ્ર્સની ત્વચા ત્રીસીમાં હોય એવી હોય છે. એની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. સ્કિન-ફેટનિંગ પણ ાય છે. સ્કિનનું એક્સફોલિએશન કરવામાં ન આવે તો મૃત ત્વચાનો ર જામી જાય છે. એટલે તમે નોટિસ કર્યું હોય તો કેટલાકની ત્વચાના બે ખાંચા વચ્ચે બહુ જ કાળાશ હોય છે. ત્વચાની ઉપર મૃત ત્વચાના ર બાઝે એને સ્કિન-ફેટનિંગ કહેવાય છે. સ્કિનનું ૨૫ી ૩૦ વર્ષની વચ્ચે એજિંગ વાની શરૂ ાય છે, પરંતુ આજે ટીનેજર્સ અને વીસ વર્ષની ગલ્ર્સની ત્વચાને જોઈને એ વાત ખોટી સાબિત ઈ જાય છે.

સામાન્ય જાણકારી

વર્કિંગ વિમેનને સન-એક્સપોઝર વધુ મળતું હોય છે અને હોમમેકરને રસોડામાં કુકિંગની હીટમાં રહેવું પડતું હોય છે. એનાી પણ તેમની ત્વચાને નુકસાન ાય છે. ત્વચાની સંભાળ ૨૫ વર્ષ પછી શરૂ કરી દેવી જોઈએ. ત્વચાના પ્રકાર ની હોતા, એના તબક્કા હોય છે. ત્વચાનો એક જ પ્રકાર હોય છે જે તમને જન્મજાત જનીનોમાં મળે છે. ત્યાર બાદ તમે એની સાચવણી કરો એ રીતે એમાં બદલાવ આવે છે. કોઈની ત્વચા ડ્રાય હોઈ શકે કાં તો ઑઇલી અવા કોમ્બિનેશન હોઈ શકે. પછી રફ, શુષ્ક, પિગ્મેન્ટેડ એ બધા તબક્કાઓ છે. આજે ત્વચામાં એજિંગની શરૂઆત મુખ્ય રીતે જીવનશૈલીને લીધે જ ાય છે. સ્ટ્રેસ જીવનશૈલીનું એક મુખ્ય ભાગ બની ગયું છે. એના લીધે ત્વચા પર મૃત ત્વચા ખડકાય છે. એ હકીકતમાંં સ્ટ્રેસની ચાડી ખાય છે. આજે ડ્રાયનેસને લીધે ત્વચામાં એજિંગની નિશાની દેખાવા લાગે છે. આની અસર સૌી પહેલાં સ્માઇલ લાઇન્સ પર પડે છે. યાદ રાખો કે એ કરચલીઓ ની, પરંતુ લાઇન્સ છે. જે સમસ્યા દસ વર્ષ પછી સરજાવી જોઈએ એ સમય કરતાં પહેલાં જ આવી ગઈ છે. લાઇન્સ પછી કરચલીની શરૂઆત ઈ જાય. આ સમસ્યાના નિવારણ માટે શું કરવું એ જાણીએ.સમજદારીભરી પસંદગીજ્યારે પસંદગી કરો ત્યારે ત્વચાના પ્રકાર પ્રમાણે નહીં, ત્વચાની પરિસ્િિતના તબક્કા પ્રમાણે પસંદ કરવી. શુષ્ક ત્વચા માટે, ડ્રાય ત્વચા માટે, ઑઇલી ત્વચા માટે, લાઇન્સ પડી ગઈ હોય એના માટે એવી રીતે પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોય છે. તમારી ત્વચાની શું સમસ્યા છે એ જાણ્યા પછી આ વિકલ્પોમાંી કોઈ વિકલ્પ પસંદ કરવો. આજે બહુ જ સારી પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે. એક્સફોલિએશન, નરિશમેન્ટ, ક્લેન્ઝિંગ, સૂધિંગ દરેક પ્રક્રિયા માટે પ્રોડક્ટ્સ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.