ઠંડીની મોસમમાં ત્વચા સૂકી અને ડલ ઈ જાય છે એટલે એના ઉપાયરૂપે શું કરવું એ જાણી લો
હમણાં ચારે તરફ લગ્નની મોસમ ચાલી રહી છે. લગ્નમાં બધા પોતાની ખૂબસૂરતી માટે કોઈ પણ રીત અપનાવતાં ખચકાતા ની. હવે તો દુલ્હન સો બીજા પણ તૈયાર વામાં પાછળ પડતા ની, પણ જેમ ઉનાળામાં પસીનાનો પ્રોબ્લેમ હોય છે એમ શિયાળામાં આપણી ડ્રાયનેસનો. આપણી સ્કિન એટલી ડ્રાય ઈ જાય છે કે સ્કિનની હાલત જોઈને જ આપણો અડધો મૂડ ખરાબ ઈ જાય છે અને એ પછી કયો મેકઅપ કરવો એ વિચારવામાં બાકીનો મૂડ ખરાબ ઈ જાય છે. સૂકી ત્વચાના લીધે સ્કિન ફાટવા લાગે છે અને ખેંચાય છે. એના પર જો મેકઅપ કરો તો ફાટેલી સ્કિનને લીધે મેકઅપ કરતી વખતે ક્રેક આવી જાય છે, જેનાી તમારી સ્કિન કરચલીઓવાળી દેખાય છે. તો આવો મેકઅપ આર્ટિસ્ટ હીર કોટક પાસેી જાણીએ કે શિયાળામાં કઈ રીતે મેકઅપ લગાવવો અને મેકઅપ લગાવતાં પહેલાં સ્કિનની કઈ રીતે દેખભાળ લેવી જેનાી સ્કિન પર મેકઅપ સારો લાગે.
ધ્યાન રાખવું
શિયાળામાં આપણી ત્વચા બહુ સૂકી ઈ જાય છે એટલે એને જેટલી બહારી સારસંભાળની જરૂર છે એટલી અંદરી પણ જરૂર છે. સ્કિનને અંદરી સુંદરતા આપવા માટે ખૂબ પાણી અને જૂસ પીવું, જેનાી સ્કિન અંદરી સોફ્ટ શે અને સ્કિન પર મેકઅપ કરવાનું સરળ પડશે. સૂકી ત્વચામાં મેકઅપ કર્યા પછી કરચલીઓ આવી શકે છે. એ સિવાય રોજ રાત્રે મોઇસ્ચરાઇઝર લગાવવું. આનાી જ્યારે તમે સવારે મેકઅપ કરશો તો તમારી સ્કિન ઓછા ફાઉન્ડેશન સો પણ સારો લુક આપશે. એ ઉપરાંત વારંવાર મોઇસ્ચરાઇઝર લગાવવાી સ્કિન પર ધૂળ અને માટી જામી જાય છે. એી મેકઅપ કરતાં પહેલાં ોડું સ્ક્રબ કરવું જેી ડેડ સ્કિન સેલ નીકળી જશે અને ત્વચાનો રંગ નિખરી ઊઠશે. શિયાળામાં ફેસને ધોવા માટે એકદમ હલકું ફેસવોશ વાપરવું, જેી સ્કિન પરનો મેકઅપ નીકળી જશે અને સ્કિન ડ્રાય નહીં થાય. એ સિવાય સ્કિન પરનું કુદરતી તૈલી આવરણ પણ નીકળશે નહીં. એ સિવાય સ્કિનનું ટોનિંગ અને ક્લીનિંગ એકદમ સારું થાય છે.
મોઇસ્ચરાઇઝર
મેકઅપ શરૂ કરતાં પહેલાં મોઇસ્ચરાઇઝર લગાડવું જરૂરી છે અને એ પણ ફેસવોશ કર્યાની બે-ત્રણ મિનિટમાં તરત જ, જેી સ્કિન પર કોઈ કરચલીઓ ન આવે અને સ્કિન પર પોપડી પણ ન થાય. એ પછી તમે જ્યારે મેકઅપ કરવા બેસો ત્યારે મેકઅપ પહેલાં મોઇસ્ચરાઇઝર લગાવવું. એ પણ ૧૦ મિનિટ પહેલાં, જેી મોઇસ્ચરાઇઝર સ્કિનમાં ઍબ્સોર્બ ઈ જાય છે. મોઇસ્ચરાઇઝર સ્કિન-ટાઇપ પ્રમાણે લગાવવું. જો તમે મેકઅપ કરતાં પહેલાં મોઇસ્ચરાઇઝર અને પ્રાઇમર ન લગાવો તો તમારો મેકઅપ વધારે વપરાય છે અને તમે જાણે માસ્ક પહેયોર હોય એવું લાગે છે.
ફાઉન્ડેશન
હવે આવે છે ફાઉન્ડેશન. મેકઅપમાં સૌી પહેલો ફેરફાર ફાઉન્ડેશન પર કરવો પડશે. હવે રેગ્યુલરમાં જે ક્રીમ-બેઝડ ફાઉન્ડેશન વાપરતા હતા એના બદલે ઇઇ (બ્યુટી બામ) ક્રીમ ફાઉન્ડેશન વાપરો જેમાં મોઇસ્ચરાઇઝર, લિક્વિડ ફાઉન્ડેશન અને પ્રાઇમર હોય છે. મોઇસ્ચરાઇઝરી સ્કિન સોફ્ટ થાય છે અને પ્રાઇમરી મેકઅપ લોન્ગ-લાસ્ટિંગ રહે છે. આ ઇઇ ક્રીમ ફાઉન્ડેશન મેકઅપ પહેલાં લગાવવાી મેકઅપ ૧૨ કલાક સુધી રહે છે. અમુક કંપનીઓ આ ઇઇ ક્રીમ ફાઉન્ડેશનમાં સનસ્ક્રીન લોશન પણ ઍડ કરે છે. એ તમારા ફેસ પર ગ્લો પણ આપે છે. જો જરૂર પડે તો પહેલાં ોડું ક્ધસીલર વાપરવું અને ટ્રાન્ઝ્લુસન્ટ પાઉડરી સેટ કરવું. ઇઇ ક્રીમ ફાઉન્ડેશન દરેક સ્કિનના કલર પ્રમાણે મળે છે. બ્રાઇડને મેકઅપ કરતાં પહેલાં જ્યાં-જ્યાં કલર-ડિફરન્સ હોય ત્યાં ક્ધસીલર લગાવવું. કોન્ટુરિંગ કરવા માટે પણ તમે ઇઇ ક્રીમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકો છો.
લિપસ્ટિક
શિયાળામાં ઘણાના હોઠની સ્કિન ફાટી જાય છે અને પોપડી નીકળવા લાગે છે. એના માટે લિપસ્ટિક અપ્લાય કરતાં પહેલાં ઘણુંબધું લિપ-બામ લગાવવું. ભીના હોઠ પર તરત જ વેસલિન લગાવવું જેનાી સ્કિન મોઇસ્ચરાઇઝરને ઍબ્સોર્બ કરી લેશે. એ સિવાય રોજ રાત્રે લિપ-બામ વાપરવું. ટિન્ટેડ લિપ-બામ વાપરવું. આ ટિન્ટેડ લિપ-બામમાં કલરના પિગ્મેન્ટ હોય છે. બીજું, આ વેસલિન જેવું ટ્રાન્સપરન્ટ હોય અને એમાં તમને વિવિધ પ્રકારના શેડ્સ મળી રહે છે જે તમને લિપસ્ટિક જેવી શાઇન આપે છે જેી હોઠ મુલાયમ અને નરમ રહે.
શિયાળામાં લાઇટ કલર અને નેચરલ શેડ્સી બહુ સારો લુક મળે છે. જેમ કે ગોરા લોકો માટે પિન્ક શેડ્સ, ઘઉંવર્ણી ત્વચા માટે કોરલ કલર જેમાં પિન્ક-પીચ-બ્રાઉન કલરનું કોમ્બિનેશન હોય છે, એ સિવાય પીચ કલર પણ વાપરી શકાય. લિપ ડ્રાય ન થાય એ માટે લિપ-લાઇનર લગાવીને પછી લિપસ્ટિક લગાવવી. લિપગ્લોસ પર લિપસ્ટિક નીકળી જાય છે એટલે લિપગ્લોસ પર લિપસ્ટિક ન લગાવવી. આઇ મેકઅપમાં બની શકે તો વોટરપ્રૂફ લાઇનર અને મસ્કરા વાપરવા, જેી ઠંડી હવાને કારણે આંખમાંી પાણી આવે તો આંખનો મેકઅપ ખરાબ ન થાય. લિપસ્ટિકમાં તમે સ્ક્રબિંગ પણ કરી શકો છો. વેસલિનમાં સાકર મિક્સ કરી ટૂબ્રશી હલકા હો સ્ક્રબ કરો જેનાી હોઠ પરની ડેડ સ્કિન નીકળી જશે. હા, જેને ઠંડીમાં હોઠ એટલા ફાટી જતા હોય કે લોહી નીકળતું હોય તેણે આ સ્ક્રબ ન કરવું.