પતિ અને પત્ની વચ્ચે ભલે ગમે તેટલા સંબંધો સારા હોય પણ ક્યારેક ક્યારેક લાઇફમાં એવુ બનતુ હોય છે કે, પત્ની સેક્સ માટે તૈયાર નથી થતી હોતી. આમ, જો તમે પણ આમાંનો એક ભાગ છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે.
પાર્ટનર માટે હંમેશા તમે કંઈક જૂદુ અને નવું કરો. ક્યારેક એમના હાથ-પગ બાંધી દો, તો કયારે આંખો પર પાટા બાંધી દો. આ બધાથી એ પોતે પોતાને રોકી નહીં શકે અને પોતે જ તમારી તરફ આવશે. અને પછી તમને સેક્સ માટે આવકારશે.
કિસ કરતી વખતે સમયને ધ્યાનમાં રાખો. તમે જેટલા સોફ્ટ અને કોમળ રહેશો પાર્ટનર એટલું વધારે એન્જોય કરશે. પછી આ સમયે કિસને વધારેથી વધારે લાંબા સમય સુધી લઈ જાઓ. ચુંબનના સમયે એકબીજામાં એ રીતે ખોવાઈ જાઓ કે માત્ર એમની તેજ ચાલતી શ્વાસોના જ અવાજ સંભળાય. આમ જો તમે આ રીતે કિસ કરશો તો ચોક્કસ તમારી પાર્ટનર ધીરે-ધીરે તમારી તરફ આવશે અને તમને સામેથી સેક્સ માટે ઉત્તેજીત કરશે.
બેડ પર જઇને સેક્સ માટે ઉતાવળ કરવાની જગ્યાએ થોડું ધૈર્ય રાખો. ફોરપ્લે સમયે થોડી ઘણી રોમેન્ટિક વાતો કરો જેથી તેમને ખુલવાનો અવસર મળે.