ઓફિસ અથવા કોલેજમાં ફ્રી ઈન્ટરનેટને એક્સેસ કરવું સૌ કોઈને ગમે છે. પરંતુ શું તમે પોતાની મરજીની સાઈટ ખોલો છો અને તે બ્લોક થઇ જાય તો? આજે 4G ના જમાનામાં પણ જો તમને કોઈ સાઈટ્સ બ્લોક મળે તો તમને ઘણું જ ખરાબ લાગી શકે છે. પરંતુ એવું કારણ હોય છે કે, જેના લીધે સાઈટ્સ બ્લોક થઇ જાય છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા, પોપ કલ્ચર, સ્વાસ્થ્ય, મેડિસન, ધર્મ, રાજનીતિ સાથે જોડાયેલ સાઈટ્સ બ્લોક કરવમાં આવે છે. આજે અમે તમને જણાવીશું બ્લોક સાઈટ્સને એક્સેસ કરવાની રીત…
કેશ
મોટેભાગે સર્ચ એન્જીન તેમના દ્વારા ઇન્ડેક્સ કરવામાં આવેલ વેબપેજની કેશને મેનેજ રાખે છે. તમે તે વેબસાઈટ પર જવાના બદલે, તમે વેબપેજની કેશ કોપીને પણ ઓપન કરી શકો છો. તમને ગૂગલ અથવા અન્ય સર્ચ રીઝલ્ટમાં મળી જશે.
ડીએનએસ
ઘણી વાર, તમારા ISP દ્વારા મોટેભાગે સાઈટ્સ બ્લોક કરવામાં આવે છે. તેવામાં તમે ડીએનએસ સર્વરને રીકન્ફિગર કરી શકો છો. ડીએનએસ સર્વર એલ ખાસ રીક્વેસ્ટ પર IP એડ્રેસને રીસોલ્વ કરે છે. જ્યાં સાઈટ્સ બ્લોક છે, ત્યાં કેટલીક DNS રીક્વેસ્ટ કરવામાં આવેલ ડેટા પેકેટ્સને સર્વર દ્વારા રૂટ કરી શકે છે.
પ્રોક્સી સર્વર્સ
આજે ઈન્ટરનેટ પર ઘણી બધી પ્રોક્સી વેબસાઈટ્સ ઉપલબ્ધ છે. જોકે, બ્લોક અથવા બંધ કરવામાં આવેલ સાઈટ્સને પોતાના સર્વરથી ઓપન કરે છે અને ડેટા પ્રેઝન્ટ કરે છે.પ્રોક્સી તમારા વેબ રિસોર્સની કેશ કોપી પણ રાખી શકે છે, જેનાથી વેબસાઈટ ઝડપી ચાલે છે.
વીપીએન
VPN અને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તમને બહારથી વિશેષ નેટવર્ક પર કનેક્ટ કરે છે. તે સિવાય આ સ્પેસિફિક પ્રાઈવેટ નેટવર્કને શેયર્ડ પબ્લિક નેટવર્ક પે એક્સટેન્ડ કરે છે. માનો કે, જેમ તે સેમ પ્રાઈવેટ નેટવર્ક હોય, તેમાં પ્રોક્સી વેબસાઈટનાં બદલે એનનીમીટી રહે છે.