- બંગાળમાં સૌથી વધુ 77.57 ટકા અને બિહારમાં સૌથી ઓછું 46.32 ટકા મતદાન થયું
Loksabha Election 2024 : 19 એપ્રિલે લોકસભા ચૂંટણીનો પ્રારંભ થયો હતો. જેમાં લોકશાહીના પર્વનું પહેલા ચરણનું મતદાન યોજાયું હતું. દેશના 21 રાજ્યો અને કેન્દ્ર શાશીત પ્રદેશોમાં મતદાન યોજાયું હતું,જેમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું તેની યાદી જોઈએ.
બંગાળમાં સૌથી વધુ 77.57 ટકા અને બિહારમાં સૌથી ઓછું 46.32 ટકા મતદાન થયું
આંદામાન અને નિકોબાર : 56.87%
અરુણાચલ પ્રદેશ : 63.26%
આસામ : 70.77%
બિહાર : 46.32%
છત્તીસગઢ : 63.41%
જમ્મુ અને કાશ્મીર : 65.08%
લક્ષદ્વીપ : 59.02%
મધ્ય પ્રદેશ : 63.25%
મહારાષ્ટ્ર : 54.85%
મણિપુર : 67.46%
મેઘાલય : 69.91%
મિઝોરમ : 52.62%
નાગાલેન્ડ : 55.75%
પુડુચેરી : 72.84%
રાજસ્થાન : 50.27%
સિક્કિમ : 67.58%
તમિલનાડુ : 62.02%
ત્રિપુરા : 76.10%
ઉત્તર પ્રદેશ : 57.54%
ઉત્તરાખંડ : 53.56%
પશ્ચિમ બંગાળ : 77.57%