અબતક, રાજકોટ
ગંગા મૈયા મે જબ તક પાની રહે…. અતિ પવિત્ર ગંગા મૈયા ના વધતા જતા જળ સ્તર અને પૂરની પરિસ્થિતિ વિનાશકારી બને તે પહેલા એડવાન્સ ટેકનોલોજી અને હાઇડ્રોલિક માળખા થી ગંગા મૈયા માઝા મૂકે તે પહેલાજ આગોતરી વ્યવસ્થા જરૂરી હોવાનું નિષ્ણાતો એ મત વ્યક્ત કર્યો છે
કરોડો ભારતીયો ની જીવન રેખા જેવી ગંગા નદી ના પ્રાકૃતિક સ્વરૂપમાં પણ હવે માનવ સર્જિત પર્યાવરણ ની દખલગીરી આડઅસરો હવે દેખાવા લાગી છે અને ગંગા નદીનું જળસ્તર અને ખાસ કરીને પુર ની તીવ્રતા વધતી જાય છે, એવા પર્યાવરણની વિનાશકારી પરિસ્થિતિને લઈને આવતી ભયજનક પરિસ્થિતિ અને બદલાવને લઈને ગંગાઘાટ પર પૂર્ ની તીવ્રતા ના કારણે પુર પ્રકોપ જમીનનું ધોવાણ અને પાણી થી થતા નુકસાન નું પ્રમાણ વધી રહયું છે તેવા સંજોગોમાં ગંગા નદી માઝા મૂકે તે પહેલાં તેના નિવારણ ના સંશોધનો ચાલી રહ્યા છે
તાજેતરમાં iisc અને આઇ.આઇ.ટી કે ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનો અને અભ્યાસના અહેવાલમાં વાતાવરણમાં બદલો અને ક્લાઈમેટ ચેન્જની અસરથી ગંગા નદીના પ્રવાહમાં ગતિ અને પૂર્ણ નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેની અને અસરોને ઓછી કરવા માટે શું કરવું જોઇએ? તેની વિગતોનો અભ્યાસ ચાલી રહ્યો છે રાખવામાં આવી છે જેના કારણે ગંગાના મૂળના પર્વતીય વિસ્તારો અને ખાસ કરીને ભગીરથી અલકનંદા દેવપ્રયાગ મ નવી ટેકનોલોજી અને હાઈડ્રોલાઈક માળખા ઉભા કરીને ગંગા નદી ના પુર ને રોકી શકાશે આ અભ્યાસમાં એવો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગંગા નદીના આંતરિક પ્રવાહ અને વધતા જતા જળ સ્તર ને નિયંત્રણમાં રાખવા એડવાન્સ ટેકનોલોજી અને હાઇડ્રોલિક સ્ત્રકચર જ પરિસ્થિતિ બદલાવી શકે કેવો નિષ્ણાતોનો મત
અલકનંદા ભાગીરથી પર્વતમાળામાં ૧૧ ડેમ અને અલકનંદા માં ૨૬ ડેમની સાથે સાથેહાઈ ડ્રો લીક માળખું અને પાવર સ્ટેશન ઉભા કરીને ગંગાને નાથી શકાશે આગામી દિવસોમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગંગા નદીના પૂરમાં વધારો થશે અને તેનાથી કાંઠાળ વિસ્તારમાં હવે ભયજનક પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિને અટકાવી હશે તો એડવાન્સ ટેકનોલોજી અને હાઈ ડ્રો લીક માળખું અનિવાર્ય બન્યું છે.
નવી ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી બની શકે તેનો દાખલો આપીને જણાવાયું છે કે પશુ લોક મેરેજ ઋષિકેશ માં પૂર ને કાબુમાં લેવા માટે તૈયાર કરવામાં આવેલા કોમ્પ્યુટર મોડેલ મુજબ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવી રહ્યા છે સેક્સ વાતાવરણમાં બદલાવ આપણા હાથમાં તેનું નિયંત્રણ નથી પરંતુ નદીના પ્રવાહને આધુનિક ટેકનોલોજીથી રોકી શકાશે હાઇડ્રોલોજિકલ મોડલ અને સ્ટ્રક્ચર થી વધતાં જતાં જળસ્તર ને નિયંત્રણ મહાલય ગંગા મૈયા માઝા મૂકે તે પહેલા પુર પહેલા પાળ જેવી તૈયારી કરવી પડશે..