કોઈ પણ કારણસર ઘૂંટણમાં જો આંતરિક ઈજા થા ય અને એનાં હાડકાં, સ્નાયુ કે સાંધામાં તકલીફ ઊભી થાય એને ની-ઇન્જરી કહે છે.
અમેરિકામાં ૬.૬ મિલ્યન લોકો પીડાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાલતાં-ચાલતાં ઈ જાય એવી બહુ સામાન્ય તકલીફ છે, પરંતુ એ યા પછી પરિસ્િિત સામાન્ય રહેતી ની. એટલે એના વિશે ગંભીરતા જરૂરી બને છે આજકાલ લોકોમાં ફિટનેસ પ્રત્યેની જાગરૂકતા જોવા મળે છે. એને લીધે જ લોકો મેરોન દોડે છે કે ઝુમ્બા કે ઍરોબિક્સ જોઇન કરીને કૂદવાનું ચાલુ કરી દે છે. કેટલાક પવર્તો ચડવાનો શોખ વિકસાવે છે તો કેટલાક જાતજાતની સ્પોટ્ર્સમાં ભાગ લે છે. આ દરેક પ્રવૃત્તિ ખૂબ જ હેલ્ધી ગણાય છે, પરંતુ જરૂરી ની કે આ દરેક પ્રવૃત્તિ બધા માટે સુરક્ષિત હોય. સામાન્ય કસરતોી જ્યારે ોડી પણ હાડમારીવાળી કસરતો આવે જેમાં શરીરને વધુ કસવું પડે, દોડવાનું, ભાગવાનું કે કૂદવાનું જેમાં વધારે માત્રામાં હોય એવી એક્સરસાઇઝ કે ઍક્ટિવિટીમાં એક સૌી મોટો ડર રહે છે.
એટલે કે ઘૂંટણમાં તી ઈજાનો. જ્યારે વ્યક્તિ વૃદ્ધ ાય ત્યારે ઘૂંટણ ઘસાઈ જાય અને તેની દુનિયા નાની બની જાય. એવી ઘણી વસ્તુ છે જે તે ન કરી શકે. પરંતુ યુવાન વયે દુનિયાને નાની બનાવતી ઘટના છે એક વખત યા પછી વ્યક્તિને પોતાનાં ઘૂંટણની કિંમત સમજાય છે. ઘૂંટણ જ્યારે કોઈ પણ રીતે ભાંગે છે કે એમાં કંઈ તકલીફ સર્જાય છે ત્યારે પહેલી વાત એ ઘણું દુ:ખદાયક હોય છે અને બીજું એ કે જો એના પ્રત્યે સજાગ ન રહો તો એ હંમેશાં માટેનો પ્રોબ્લેમ બની શકે છે. ઘૂંટણની કોઈ પણ પ્રકારની તકલીફનો સંપૂર્ણ ઇલાજ શક્ય છે, પરંતુ અગત્યનું છે કે એનું નિદાન જલદી ાય અને એ માટે આ ઇન્જરી કેવી હોય, શું કામ થાય, કઈ રીતે ઓળખાય એ જાણવું પણ અત્યંત જરૂરી છે. એટલે આજે આ પ્રશ્નોના જવાબ મેળવીએ.
કારણો
ઘૂંટણની ઈજા ઘણી અલગ-અલગ રીતે ઈ શકે છે. એક નાનકડા અમા ઘૂંટણમાં પણ ઘણા જુદા-જુદા ભાગો હોય છે અને એ બધા જ ભાગોની ઈજાઓ શક્ય બને છે. ઘૂંટણમાં જાતજાતની તકલીફ યા કરતી હોય છે. જેમ કે એની ગાદી પર માર પડે, એના સ્નાયુઓ એની સ્િિતસપકતા ગુમાવી દે અવા તો અમુક પ્રકારના ટાસ્ક જેમ કે દોડવાનું કે કૂદવાનું વગેરે કરવા માટે એ સ્નાયુઓ એટલા સ્ટ્રોન્ગ હોય જ નહીં કે એ આ માર સામે ટકી શકે અને ઈજા પહોંચે. ઘૂંટણની અંદરની બાજુ અને બહારની બાજુએ આવેલા લિગામેન્ટમાં કોઈ તકલીફ થાય, ફ્રેક્ચર થાય કે હાડકું એની જગ્યાએી ખસી જાય જેને હાડકું ડિસલોકેટ ઈ ગયું એમ કહેવાય. આ બધા પ્રોબ્લેમ્સ પાછળનાં ખાસ કારણો જણાવતાં ડોકટર કહે છે, એક તો જો વ્યક્તિ પડી જાય, ઍક્સિડન્ટ થાય તો ઘૂંટણને ઈજા થાય છે. અને બીજું કારણ છે રિપીટેટિવ સ્ટ્રેસ ાય એટલે કે એક જ જગ્યાએ વારંવાર માર પડે. એ ધીમો માર હોય, પણ એક જ જગ્યાએ વારે-વારે ાય એટલે એ જગ્યા પર ઈજા થાય. આ બન્ને કારણો ખૂબ જ સામાન્ય છે. આ સિવાય સાવ સામાન્ય કારણો જેમ કે તમારાં શૂઝ બરાબર ન હોય, વોર્મ-અપ કર્યા વગર તમે એક્સરસાઇઝ કરવા લાગતા હો, કોઈ સખત ટ્રેઇનિંગ લઈ રહ્યા હો અને શરીરને બરાબર આરામ જ ન આપ્યો હોય, તમારા અમુક સ્નાયુઓ જન્મી જ નબળા રહી ગયા હોય અને એની ક્ષમતા બરાબર ન હોય, આવાં ઘણાં નાનાં-મોટાં કારણો છે જેને લીધે ઘૂંટણને ઈજા પહોંચી શકે છે.
ઘૂંટણની સમસ્યા
શરીરના કોઈ પણ અંગ પાસેી વધારે માત્રામાં કામ લઈએ તો લાંબા ગાળે એ તમને ચોક્કસ જવાબ આપવાનું જ છે. વૃદ્ધાવસમાં ઘૂંટણનો ઘસારો ઘણો જ સામાન્ય પ્રોબ્લેમ છે એ જ રીતે યુવાન વયે પણ ઘૂંટણમાં તી ઈજા સાવ સામાન્ય બનતી જાય છે. એનું કારણ સમજાવતાં ડોકટર કહે છે, ઘૂંટણ એક સૌી સામાન્ય સાંધો છે જે ખૂબ સરળતાી ઈજા પામી જતો હોય છે. એનું કારણ એ છે કે ઘૂંટણ પગના પંજા અને હિપ્સ વચ્ચે આવેલો ભાગ છે. કમર અને એના પર આવતો ભાર પણ ઘૂંટણ સો સીધાં સંકળાયેલાં છે. એક નાનકડી ભૂલ અને ઘૂંટણ પર સીધી અસર ઈ શકે છે. હું હંમેશાં ઘૂંટણમાં તી ઈજાને મિડલ ચાઇલ્ડ સિન્ડ્રોમ કહું છું. જેવી રીતે પરિવારમાં ત્રણ ભાઈઓ હોય તો મોટા અને નાના ભાઈની વચ્ચે હંમેશાં વચ્ચેનો ભાઈ પિસાતો હોય છે, માર ખાતો હોય છે એવો જ હાલ ઘૂંટણનો ાય છે.
નિષ્ણાતની મદદ
ઘૂંટણમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ ાય તો એ પ્રોબ્લેમ ફક્ત ઘૂંટણનો જ હોય એવું હોતું ની. એ બાબતની મોટી શક્યતા એ છે કે આ પ્રોબ્લેમ પગના પંજાનો, હિપ્સનો કે કમરનો પ્રોબ્લેમ હોય અને એને કારણે એ ઘૂંટણને અસર કરતો હોય. આ વાત સમજાવતાં ડોકટર કહે છે, ઘૂંટણના ૮૦ ટકા પ્રોબ્લેમ બીજાં અંગોના પ્રોબ્લેમ્સને કારણે હોય છે. ફક્ત વીસ ટકા પ્રોબ્લેમ્સમાં જ ઘૂંટણ પોતે સીધી રીતે જવાબદાર બને છે. આમ જ્યારે કોઈ વ્યક્તિને ઘૂંટણની તકલીફ ઈ હોય ત્યારે બીજાં અંગો અને એની તકલીફ તો એ પાછળ જવાબદાર ની એ જોવું ખાસ જરૂરી છે. ઘૂંટણની ઈજા હંમેશાં અચાનક આવતી ની. અમુક પ્રકારનાં ચિહ્નો દેખાય છે, જેને સમજવાં જરૂરી છે નહીંતર એ ઈજા વધી જાય છે અને એને ઠીક કરવી અઘરી પડે છે.જ્યારે કોઈ પણ પ્રકારનાં અઘરાં કાર્યો શરૂ કરો એ પહેલાં નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી. એ તમારા સ્નાયુઓની કેપેસિટી ચેક કરીને જે સલાહ આપે એ મુજબ કસરત શરૂ કરવી. સ્નાયુની કેપેસિટી ઓછી હોય તો વધારી શકાય છે. એ માટેની ટ્રેઇનિંગ પણ અપાતી હોય છે. જે પણ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ પહેલેી ખબર પડે તો ઘૂંટણની ઈજાી બચવું શક્ય છે.
કોને થાય?
આમ તો ઘૂંટણની ઈજા કોઈ પણ વ્યક્તિને ઈ શકે છે. વળી એ એટલી સામાન્ય છે કે કોઈ પણ વ્યક્તિને ાય એમાં નવાઈ લાગતી ની.
એ પચીસ વર્ષના જવાની લઈને ૭૦ વર્ષના વૃદ્ધને પણ ઈ શકે છે. છતાં અમુક કારણો છે જેમાં આ રિસ્ક વધુ રહે છે. ડોકટર પાસે જાણીએ આ રિસ્ક-ફેક્ટર વિશે.