કેન્સર એટલે શરીરના કોશિકા અથવા કોશિકાના શમૂહની આ સામન્ય અને અવ્યસ્થિત રીતે વૃધ્ધિ થવી.જે એક ગાંઠ અથવા ટ્યુમરનું સ્વરૂપ લઈ લે છે.
કેન્સરના પ્રકાર
1 .સ્તન કેન્સર
સ્તન કેન્સર એ સ્તનના કોષોમાં શરૂ થનાર એક ટ્યુમર છે.આ પ્રકારના કેન્સર સ્ત્રી અને પુરુષ બંને થઈ શકે છે.આ પ્રકારનું કેન્સર પુરુષોમાં ઓછું જોવા મળે છે.
2.મોઢનું કેન્સર
મોઢાના કેન્સર નો અર્થ થાય છે કે મૌખિક ભાગ(હોઠથી લઈને ટોન્સિલ સુધીનો ભાગ) અથવા ઓરોફૈરિંક્સ(ગાળાના અંદરના ભાગમાં થનારું કેન્સર
3.ગર્ભાશયનું કેન્સર
ગર્ભાશાયને ગ્રીવાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.જે ગર્ભના નીચેના ભાગમાં હોય છે.યોનીનું મુખ ગર્ભાશય સાથે જોડાયેલ હોય છે આ પ્રકારના કેન્સરમાં મૃત્યુ થનાર બીજા દેશ કરતાં ભારતમાં વધૂ છે.
4.ફેસસનું કેન્સર
ફેફસાનું કેન્સર પ એક પ્રકારના કેન્સર નો પ્રકાર છે.આ પ્રકારના કેંસરથીબીજા ભાગોમાં ફેલાય શકે છે.