સ્ત્રીઓની સમાગમની ઇચ્છા જાણી છે ક્યારેય….?
બેડરુમમાં પોતાના પાર્ટનર સાથે સમય વિતાવવો એ સૌ કોઇને ગમે છે. પરંતુ અનેક વાર એવું જોવા મળ્યું છે કે બેડ‚મમાં પ્રેમ કરવા સમયે પુરુષ તો સંતોષ મેળવી લે છે પણ મહિલામાં હજુ અસંતોષ રહી ગયો હોય છે જે આગળ જતા સંબંધોમાં કડવાસ પ્રસરાવે છે એ જાણવું જરુરી છે કે સ્ત્રીઓને પણ સમાગમ માટે કેટલોક નિશ્ર્ચિત સમય જોઇએ છે.
તો આવો જાણીએ કે સ્ત્રીઓ કેટલીવાર સુધી પ્રેમ અને હુંફ મેળવવા ઇચ્છે છે. એ વાત નો ખુલાસો દુનિયાભરમાં ૩૮૩૬ લોકો પર કરવામાં આવ્યો અને તેનું પરિણામ કંઇક આ પ્રકારે આવ્યું. જેમાં વધુમાં વધુ મહિલાઓનાં અભિપ્રાય મુજબ તે સમાગમ માટે ૨૪ મિનિટ ૫૧ સેક્ધડ ઇચ્છા ધરાવે છે.
thesun.co.uk માં આવેલાં રીપોર્ટનું માનીએ તો અધિકત્તમ દેશ મહત્તમ પુરુષો આ સમયને પૂરો કરવા સક્ષમ નથી. ખાસ વાત તો એ છે કે જ્યારે પુરુષોને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને પણ સ્ત્રીઓની સમક્ષ જ જવાબ આપ્યો જેમાં તેની સમાગમની સમય મર્યાદા ૨૫ મીનીટ ૪૩ સેક્ધડની ઇચ્છા દર્શાવી છે.
આ સર્વેમાં એ વાત પણ સામે આવી હતી કે વધુમાં વધુ યુગલો ઇચ્છનીય સમય કરતાં ઓછા સમય સુધી જ સેક્સને માણી શકે છે. જેના કારણે અનેક લોકોને નિરાશાનો પણ સામનો કરવો પડે છે. આ ઉપરાંત ઉંમર વધવાની સાથે સમાગમનો સમય વધે પણ છે અને ઘટે પણ છે.
સર્વે દરમિયાન એપણ જાણવા મળ્યું હતું કે અમેરિકામાં કપલ્સ બેડરુમમાં સૌથી વધુ સમય સુધી સેક્સને એન્જોય કરવા સક્ષમ છે.
જે ૧૭ મિનિટ ૫ સેકેન્ડ સુધી સેક્સ એન્જોય કરે છે. જ્યારે ભારતીય પુરુષની વાત કરીએ તો તે ૧૫ મિનિટ ૧૫ સેકેન્ડ સુધી પરર્ફોમ કરી શકે છે. એ સિવાય બ્રિટીશ પુરુષ ૨૦ વર્ષની ઉંમરે સારુ પરર્ફોમ કરી શકે છે. અને ૩૦ વર્ષે તેની સમાગમની ક્ષમતા ઉત્તમ કક્ષાની જોવા મળી છે.ત્યારે ઓસ્ટ્રેલિયાનાં પુરુષો ૧૬ મિનિટ ૩૪ સેકેન્ડ અને કેનેડાનાં ૧૭ મિનિટ ૫ સેકેન્ડ સુધી સંબંધ બનાવી શકે છે.