મગજને શારીરક પીડાની અનુભૂતિ કરાવતું રસાયણ પ્રોસ્ટાગ્લોન્ડીન્સ છે.જે દુખાવાના અસરગ્રસ્ત ભાગના કોશો મારફત પેદા થતુ હોય છે.આ કુદરતી કેમિકલ બનાવવા માટે કોશો cycolooxygenase-2 એન્જાઈમને કામે લગાડે છે.ટુંકમાં cox-2 તરીકે ઓળખાતા ટે એનજઈમનું કાર્ય શરીરનાં જ અમુક કેમિકલ્સ વાપરી તેમનું પ્રોસ્ટાગ્લોન્ડીન્સમાં રૂપાંતર કરવાનું છે.પીડાનો અનુભવ એ દ્રવ્યને આભારી છે,માટે શરીરમાં જ્યાં સુધીતે બન્યા કરતું હોય ત્યાં સુધી દુખાવાની ફરિયાદ ચાલુ રહે છે.એસ્પ્રીન જેવી પીડાશામક ટીકડી લેવામાં આવે ત્યારે દુખાવામાં રાહત મળવાનું કારણ એ છે કે એવી દવા ના કાર્યને ખોરવી નાખે છે એસ્પ્રીનનનું રાસાયણિક બંધારણ એવું છે કે તેનો રેણું co-2 એન્જાઈમના દરેક રેણું સાથે પોતાનો આકડો ભીડી દે છે.આ ‘નાકાબંધી’ થયા પછી એન્જાઈમસના સર્જન માટે શરીરના કેમિકલ્સને ગ્રહણ કરી શકતા નથી,એટલે દબાતા કે ડેમેજ થયેલા કોશોમાં પીડાનો તીવ્ર સંકેત પેદા થ્રતો નથી.આ સ્થિતિ જો લાંબો વખત રહે નહી.અમુક કલાકોમાં દવાની અસર ઉતરી જતાં cox-2 એન્જાઈમની ‘નાકાબંધી’ ખુલી જાય છે.પીડાનો અનુભવ ત્યારે ફરી થવા લાગે છે.
Trending
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?