રોજીંદાજીવનમાં આપડે ઘણી ન્બધી શારીરરિક અને માનશીક સમસ્યા થતી હોય છે. તમારી મેન્ટલ હેલ્થ થવાનું કારણ માનશીક જ નહી પરંતુ શારીરિક સમસ્યા પણ હોઈ શકે છે. એક રીસર્ચ મુજબ કરોરજ્જુની સમસ્યા તમારી માનશીક સ્થિતિ પર પણ અસર કરે છે. તેના લીધે એન્ઝાયટી અને ડિપ્રેશનનું જોખમ વધે છે.વિશ્વમાં ૮૦% લોકો કરોરજ્જુની સમસ્યાથી પીડાતા લોકોમાં માનશીક સમસ્યા પણ જોવા મળે છે.
કરોરજ્જુની સમસ્યાથી પોડતા લોકોમાં ઘણી બીજી તકલીફો જોવા મળે છે. જેમાં ચિતા,અનિંદ્રા,બ્રેનફોગ જેવી સમસ્યા જોવા મળે છે. એન્ઝાયટી અને ડિપ્રેશન આ લોકોમાં વધુ જોવા મળે છે.
જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો માનશીક બીમારીને આવકારી શકે છે. લાંબા સમય સુધી રેહલા આ દુખાવાને કારણે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળી.