શ્રીદેવી ના નિધનથી જ્યારે બોલિવુડ જગત આખુ શોક છે ત્યારે અમિતાભ નુ ટ્વીટ પણ એક ચર્ચા નો વિષય બની ગયો છેેે.
અમિતાભ અને શ્રીદેવી એ ૧૯૮૪મા આવેલા ઇંક્લાબ મુવી થી સાથે કામ કરવાની શરુઆત કરી હ્તી.
આ ઉપરાંત આખરી રાસ્તા, ખુદા ગવાહ જેવી મુવીમા પણ અમિતાભ અને શ્રીદેવી એ સાથે કામ કરેલુ છે.
આપણે જાણીએ જ છીએ કે બ્ચચનજીનુ સિક્સ સેન્સ ખુબ છે. ત્યારે શુ શ્રીદેવી ના નિધન પેહલા જ બ્ચચનજીને ખબર પડી ગઇ હ્તી કેે હવાા હવાઇ નુ મુત્યુ થવાનુ છે.
તો આગળ વાચો કે કઇ રીતે બ્ચચનજીએ કર્યુ ટવીટ…
સૌ પેહલા બ્ચચનજી સાઉથ આફ્રિકા અને ભારત્ત ના મેચ ને લઇ ને કર્યુ હ્તુ આ ટ્વીટ…
અમિતાભ બ્ચચન : ટી 2625 – ક્રિકેટમા બમણી WHAMMY !! ભારતે મહિલા અને મેન્સમાં સોઆફને હરાવ્યા .. બંને સીરીઝ જીત્યા! અવિશ્વસનીય !! અમે ફક્ત બેસ્ટ છે .. એક સુપિરિયર રાષ્ટ્ર !! અભિનંદન ભારત ટીમો .. તમે અમને બધા ખૂબ ગર્વ કરી છે .. !!
T 2625 – CRICKET DOUBLE WHAMMY !! INDIA beats SoAf in Women's and Mens .. WINS both SERIES ! INCREDIBLE !! We are simply the BEST .. A SUPERIOR NATION !! Congratulations INDIA teams .. you have made us all so proud .. !! pic.twitter.com/yNKxzbAo7p
— Amitabh Bachchan (@SrBachchan) February 24, 2018
ત્યારબાદ અમિતાભ બચ્ચનજી એ “કુછ શબ્દ મેરે” ના બૂક લૌંન્ચ ને લઇ ને ક્ર્યુ હ્તુ આ ટ્વીટ..
અમિતાભ બ્ચચન : ટી 2625- આઇ.ટી. કમિશનર દ્વારા ‘કચ્છી શબ માત્ર’ કવિતાઓનું સંગ્રહ પુસ્તકની પ્રકાશનમાં ‘ડિસ્લેક્સીયા’ પીડાતા બાળકોની જાગૃતિ અને કાળજી તરફ આગળ વધશે! સૌથી ઉમદા કારણ !!
અને તે મહાન કવિ નિરજજી પર એક પુસ્તક પ્રકાશિત.
T 2625 – At the book release of 'kuch shabd mere' a collection of poems by an IT Commissioner .. whose proceeds will go towards awareness and care for children suffering from 'dislexia' ! a most noble cause !!
And released a book on that great poet NEERAJ ji.. pic.twitter.com/UHmyuapMet— Amitabh Bachchan (@SrBachchan) February 24, 2018
અને ત્યાર બાદ તુરત રાત્રે લગ્ભગ ૧:૩૦ વાગ્યે અમિતાભ બ્ચચનજી એ આ ટવીટ ક્ર્યુ…
અમિતાભ બ્ચચન : ટી 2625- ખબર નહિ કેમ, એક વિચિત્ર સી ભ્રમિત થઈ રહ્યું છે !!
T 2625 – न जाने क्यूँ , एक अजीब सी घबराहट हो रही है !!
— Amitabh Bachchan (@SrBachchan) February 24, 2018
જો તમે પણ શ્રીદેવી ના ચાહક છો તો આ આટિકલ જરુર થી શેર કરાવો…