ચહેરાને સમયાંતરે સાફ રાખવું ખૂબ જ જરૂરી છે, એ તો આપણે બધા જ જાણતા જ હશું પરંતુ શું તમને ખબર છે કે ચહેરાને કઈ પ્રકારથી સાફ કરવું જોઈએ જો આપણે ચહેરાને યોગ્ય રીતે સાફ ના ક્રિયાએ તો તે આપણી સ્કીનને નુકશાન પહોચાડી શકે છે તો હવે તમે વિચારી રહ્યા હશો કે તો યોગ્ય રસ્તો ક્યો અપનાવી શકાઈ
કેટલાક લોકો ચહેરાને ગરમ પાણીથી સાફ કરતાં હોય છે જેના લીધે આપણી સ્કીનને ખૂબ જ નુકશાન થાય છે ગરમ પાણીથી ચહેરો સાફ કરવાથી ત્વચા જલ્દીથી ખરાબ થઈ જઈ છે. એટલુ જ નથી પરંતુ તેના લીધે ચહેરા પર કડચલીઑ પણ જોવા મળે છે. માટે હમેશા ચહેરાને ઠંડા તેમજ નવશેકા પાણીથી સાફ કરવું જોઈએ.
જો તમે તમારા ચહેરાને કોઈ સાબુથી સાફ કરતાં હોયતો તેની જ્ગ્યા પર તમે ફેસવોશનો પણ ઉપયોગ કરી શકો છો.
અને હજુ એક ભૂલ જે આપણે રોજ કરતાં હોય છીએ સુવા પહેલા ચહેરો સાફ કરવાનું જે આપણે ભૂલી જતાં હોય છીએ દિવસ ભરણી ચહેરા પરની ઘૂળ, રજકણો, પરસેવો જે ચહેરાને વધારે ખરાબ કરે છે
થઈ શકે તો તમે તમારા ચહેરાને એક વખત સ્ક્ર્બ કરો કારણ કે સ્ક્ર્બ તમારા ચહેરા માટે ખૂબ જ જરૂરી છે