એકસાઈઝ વેટ સહિતના કર દુર થતાં તબીબી સાધનો ઉપરાંત સ્માર્ટ ફોન અને સીમેન્ટની કિંમત ઘટે તેવા વાવડ

કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવાના કરના દર બાબતે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેી જીએસટી લાગુ કરવાની દિશામાં સરકાર હવે આખરી તબકકામાં પહોંચી ગઈ છે. જીએસટી લાગુ તા સ્માર્ટ ફોન, તબીબી સાધનો અને સીમેન્ટના ભાવો સસ્તા શે. કારણ કે, સોમવારે કેન્દ્ર દ્વારા કરેલી જાહેરાત પ્રમાણે નવા કર માળખાના કારણે આ વસ્તુઓ ઉપર કરનું ભારણ ઓછુ વાનું છે.

નાણા મંત્રાલયે આપેલી વિગતો પ્રમાણે તબીબી સાધનો લોકોને સીધા અસર કરે તેમ હોવાના કારણે તેના પર જીએસટીનો દર ઓછો રાખવા બાબતે કેન્દ્ર સરકાર અને રાજયો વચ્ચે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જેના અંતર્ગત તબીબી સાધનો ઉપર વધુ જીએસટી લાદવામાં ન આવતા તેની કિંમત સસ્તી શે.

આ ઉપરાંત મોબાઈલ ફોન ઉપર પણ કરનું ભારણ ઘટાડવામાં આવ્યું છે. જીએસટી લાગુ તા તમામ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કર દુર શે અને એક માત્ર કર માળખુ જીએસટી લાગુ શે. હાલમાં સ્ટાર્ટ ફોન ઉપર ૨ ટકા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટી લાગે છે અને રાજયો પ્રમાણે ૫ ી ૧૫ ટકાના ગાળામાં વેટ લાદવામાં આવે છે. ત્યારે જીએસટી આવવાની સો આ કર નાબૂદ શે અને માત્ર ૧૨ ટકા જીએસટી જ અમલમાં રહેશે.

આ ઉપરાંત તબીબી સાધનો ઉપર પણ ૧૩ ટકાને બદલે ૧૨ ટકા જ કર લાગશે જેની સીધી અસર તબીબી સાધનોની કિંમત ઉપર વાની છે. સામાન્ય રીતે આ પ્રોડકટો ઉપર ઓકટ્રોય, એન્ટ્રી ટેકસ, વેટ, એકસાઈઝ ડયૂટી સહિતના કરનું ભારણ હતું જે ઘટી જતા માત્ર ૧૨ ટકા જીએસટી લાગુ શે. જેના પરિણામે કિંમતોને સીધી અસર વાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.