મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શ્રી પ્રાણનાજી ચર્તુ શતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગરના પ્રસિધ્ધ ધર્માચાર્યશ્રી પ્રાણનાજીના ચર્તુ શતાબ્દીર મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્તિ રહયા હતા. આઝાદી સમયના ભારત દેશમાં આધ્યાત્મક ચેતના જગાવવામાં શ્રી પ્રાણનાજીના અમુલ્ય પ્રદાનની મુખ્યમંત્રીએ મુકત મને સરાહના કરી હતી તા મોગલો સામે શ્રી પ્રાણનો આદરેલા સંઘર્ષને ભારતીય સંસ્કૃતિમાં સીમાચિહનરૂપ ગણાવ્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રને સંતો અને શુરાઓની ભૂમિ તરીકે ઓળખાવી હતી અને આ ભૂમિમાં નીપજેલા સંત શ્રી પ્રાણનાને આ ધરાની મોંધેરી મિરાત તરીકે પ્રસપિત કર્યા હતા. દેશભરમાં યેલા આધ્યાત્મિક અભિયાનો વિષે સવિસ્તાર રજુઆત કરીને મુખ્યમંત્રી રૂપાણીએ તેમના ઇતિહાસ જ્ઞાનનો સુપેરે પરિચય ભક્તજનોને કરાવ્યોિ હતો અને આ આંદોલનોમાં ગુજરાતના સંતોએ તા સ્વાતંત્ર્ય વીરોએ ભજવેલી ભૂમિકાની ભરપેટ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તા લોખંડી પુરૂષ સરદાર પટેલનો ઋણ સ્વીકાર કરવાનું પણ મુખ્યમંત્રી ચુકયા નહોતા.પ્રણામી સંપ્રદાયના સતપક શ્રી પ્રાણનાના અનુજ આચાર્યોએ દેશભરમાં સામાજિક રીતે સમરસ સમાજનું નિર્માણ કરવામાં મહત્વ્ની ભૂમિકા ભજવી છે. એ બદલ મુખ્યમંત્રીએ સંપ્રદાયના તમામ અનુયાયીઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજયના નાગરિકોને એવી હૈયાધારણા પાઠવી હતી કે રાજયમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવામાં આવશે તા ગુનેગારોને અચુક સજા કરવામાં આવશે.શ્રી પ્રાણનાજીના જન્મના ૪૦૦ વર્ષ પુરા વા નિમિતે પ્રણામી સંપ્રદાય દ્વારા કરવામાં આવનારી સ્વનચ્છ્તા અંગેની, વ્યસનમિુ્ક્તની, વૃક્ષ ઉછેરની, ગીર ગાયના સંવર્ધનની, ક્ધયાર ભૃણ હત્યા રોકવાની વગેરે કામગીરી માટે મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર ભક્તજનોને બિરદાવ્યા હતા અને આવી જ સમાજોપયોગી પ્રવૃતિ આચરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રણામી સંપ્રદાયના આચાર્યશ્રી કૃષ્ણામણીજી મહારાજ સો પરાયણ મંડપમાં આરતી ઉતારી હતી. તા મસ્તાક નમાવી પ્રભુઆશિષની કામના કરી હતી.