યો યો હનીસિંગના નામથી પ્રખ્યાત પંજાબી રેપર, સિંગર, હનીસિંહ છેલ્લા કેટલાક સમયથી જાણી ગાયબ થઇ ગયો હોય, છેલ્લે ધીરે-ધીરે સોંગ બાદ તેનો એક પણ આલ્બમ આવ્યો નથી. હનીસિંહે જણાવ્યું હતું કે છેલ્લા ૧૮ મહિના તેના જીવનના સૌથી ખરાબ મહિના હતા. આ દરમ્યાન તે કોઇની સાથે વાત કરવાની પણ હાલતમાં ન હતો. જો કે તેનું કારણ ડ્રગ ઓવર ડોઝ છે. તેવું ઘણા લોકોએ અફવા ફેલાવી છે. પરંતુ તે બાયપોલર ડિસ ઓર્ડરથી પીડાઇ રહ્યો છે.આલ્કોહોલના નશામાં આ બિમારી હાવી થઇ જાય છે. તેમજ તેને ડિપ્રેશન થવા માંડ્યુ હતું. તેની પર કોઇ દવાની અસર થતી ન હતી. ચાર ડોક્ટર બદલ્યા બાદ પણ તેને તેની રાહત થઇ ન હતી. તેની સાથે અજીબ-અજીબ ચીજો થઇ રહી હતી માટે તે પોતાના રૂમમાંથી બહાર આવતો નથી લોકો સાથે વાત પણ કરતો નથી. તેમજ તેમણે મહિનાઓ સુધી વાળ પણ કપાવ્યા ન હતા. રૂમની બહાર નિકડવું શું હોય તેવું હનીસિંગ ભુલી ગયો હતો. જો કે હાલ તેની હાલતમાં થોડો સુધારો છે,
Trending
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
- Look Back 2024: નવા વર્ષ પહેલા જોવા માટેના best movies