ડાંગર કોલેજના ૫ વિર્દ્યાીઓને બોલાવતી યુનિવર્સિટીની તપાસ સમિતિ: બુધવારે વધુ ૨૪ વિર્દ્યાથિઓનું હિયરીંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડુપ્લીકેટ હોમિયોપેથિની માર્કશીટનું ઉંટ વૈદુ યુનિવર્સિટીમાં ગાજયું હોય તેવી ચકચાર પામી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથિક કોલેજના કેટલાક સભ્યો સંડોવાતા કીત પ્રવેશ કૌભાંડના મામલે ગઈકાલે પાંચ વિર્દ્યાીને બોલાવીને તપાસ સમીતીએ સુનાવણી હા ધરી હતી. તેમનું લંબાણપૂર્વકનું હિયરીંગ રાત સુધી ચાલ્યું હતું. હોમિયોપેથીની માર્કશીટનું ઉંટ વૈદુ યુનિવર્સિટીમાં ગાજયુ હોય તેમ ચકચાર મચી છે. આ પ્રકરણમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ લેનારા વિર્દ્યાીઓનું કૌભાંડ બહાર આવ્યું છે. જો કે ગઈકાલના હિયરીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વી.સી. કે પરીક્ષા નિયામક દેખાયા ન હતા. બીજીબાજુ સમગ્ર પ્રકરણની રજૂઆત હોમિયોપેથી વિભાગના અધરધેન ડિન ડો.ભરત વેકરીયાએ રજૂ કરી હતી.
અન્ય યુનિવર્સિટીઓમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પ્રવેશ વખતે માઈગ્રેશન સર્ટીફીકેટ જેવી ઔપચારિકતા પૂરી ન ઈ અને બોગસ પ્રમાણમત્રની આડમાં ર્આકિ ગેરરીતિ સો પ્રવેશ અપાયો હોય તેવી ફરિયાદ ઉઠી હતી. યુનિવર્સિટીના સત્તાધીશો સળવળતા રાજયપાલને ફરિયાદની ચીમકી આપ્યા પછી તત્કાલીન કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે તપાસ સમીતીની રચના કરી હતી અને રિપોર્ટ માંગ્યો હતો જેમાં ૧૬ વિર્દ્યાીઓના પ્રમાણપત્ર ખોટા હોવાનું સાબીત યું હતું અને શુક્રવારે અન્ય પાંચ વિર્દ્યાીઓનું તપાસ સમીતી દ્વારા હિયરીંગ કરવામાં આવ્યું હતું. આ બાબતના ફરિયાદ ડો.ભરત વેકરીયાએ જણાવ્યું હતું કે, વિર્દ્યાીઓની સંખ્યા ૧૬ી વધીને ૨૪ જેટલી થઈ છે. ગઈકાલના હિયરીંગમાં તપાસ સમીતી દ્વારા પાંચ વિર્દ્યાીઓને બોલાવાયા હતા.
તપાસ સમીતીના ચેરમેન નેહલ શુકલ, ફાર્મસી વિભાગના વડા મીહિર રાવલ, એમ.ડી.એ ભવનના વડા સંજય ભાયાણી તા રજિસ્ટ્રાર હિરેન પંડયાએ સુનાવણી હા ધરી હતી. બી.આર.ડાંગર કોલેજના પાંચ વિર્દ્યાીઓની તપાસ હા ધરતા જાણવા મળ્યું છે કે, તેઓએ ડુપ્લીકેટ માર્કશીટના આધારે પ્રવેશ મેળવ્યો હતો અને હજુ આગામી બુધવારના રોજ વધુ ૨૪ વિર્દ્યાીઓને હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા છે અને હિયરીંગ પુર્ણ યા બાદ પણ જવાબદાર અધિકારી અને વિર્દ્યાીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હા ધરવામાં આવશે તેવું સત્તાધીશો દ્વારા જાણવા મળી રહયું છે.