ચોમાસામાં બધાના વાળ ખુબજ ખરતા હોય છે, બધાને વાળની સમસ્યા હોય છે, વાળ રફ થઈ જાઈ છે, વાળ ફાટી જાય છે તો ચાલો આજે આપણે વાળને ઘરગથુ ઉપાઈ કેમ કરીશું એ જાણીએ.
- કોફી – 1.1/2 ચમચી
- ખાંડ – 1/2 ચમચી
- દહીં – 1/2 ચમચી
- આદુનોરસ – 0.5 ચમચી
- લીંબુ નો રસ- 2/3 ટીપા
આ બધુ એક બાઉલ માં મિક્સ કરવાનું રહશે ત્યારબાદ આ પેસ્ટને કોરા વાળમાં લગાડવાની રહસે.
આ પેસ્ટ ને માત્ર સ્કાલ્પ માં લગાડવાની રહસે બાકી ના વાળ માં તમે કોપેરલનું તેલ લગાડવાનું રહશે. કાણકે કોરા વાળ કોરેકોરાના ધોવાઈ આ પેસ્ટ માત્ર અડધો કલાક રાખવાની રહશે ત્યાર બાદ શેમ્પૂથી વાળ વોશ કરવાના રહશે.
આ ઘરગથુ ઉપાઈ માત્ર 15 દિવસે કરવાનું આનું રિઝલ્ટ પહેલી જ વારમાં દેખાશે. આ ઉપાયથી વાળ ખરતા અટકી જશે અને સાથે વાળ મુલાયમ થશે.