શહેરનાં૧૧ શ્રેષ્ઠીઓનાં માર્ગદર્શન હેઠળ ૧૦૮ કાર્યકર્તાઓની ટીમ કાર્યરત રહેશે: રવિવારે તમામ કાર્યકર્તાઓની ‘દીકરાનું ઘર’ ખાતે અગત્યની બેઠક
આગામી તા.૨૯-૩૦ ડિસે.ના રોજ આર્થિક પછાત મા-બાપ વિહોણી દિક્રીઓને હરખના હસ્તાક્ષર કરીને સમૃધ્ધ આણુ અર્પણ કરી તેમના વિવાહ સંપન્ન કરવા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સમાજના સમાજ શ્રેષ્ઠીઓ મૌલેશભાઈ ઉકાણી, જીતુભાઈ બેનાણી, મનીભાઈ માદેકા, સુરેશભાઈ નંદવાણા, હરીષભાઈલાખાણી, ખોડુભા જાડેજા, વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, કિરીટભાઈ આદ્રોજા, સુનીલભાઈ મહેતા સહિતના મહાનુભાવો સમગ્ર આયોજનના સારથી રહેશે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની સેવાભાવી ર્ક્મઠ ટીમ મુકેશભાઈ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, પ્રતાપભાઈ પટેલ, ઉપેન મોદી, ચંદુભાઈ શાહ, હસુભાઈ રાચ્છ, હરેશભાઈ પરસાણા, પ્રવિણભાઈ ગોસ્વામી, કિરીટભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર વ્યવસ્થાને ઓપ આપવા ૧૦૮ ચુનંદા સેવાભાવી સ્વયંસેવકોની ફોજ બનાવવામાં આવી છે.જેમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા સ્વયં સેવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તા.૯.૬ને શનિવારના રોજ સાંજના ૬ થી ૯ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં આવેલ સ્વ. મોહનભાઈ સતાણી ઓડીટોરીયમમાં પ્રથમ બેઠક યોજાશે આ ૧૦૮ની ટીમમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવા કર્મઠ કાર્યકર્તાઓ હિતેનભાઈ અજમેરા, અશ્ર્વીનભાઈ પટેલ, આશિષભાઈ વોરા, અરવિંદભાઈ મહેતા, શૈલેષભાઈ જાની, જીતુભા, ગાંધી, સખતસિંહ રાઠોડ મહેશ ભટ્ટી, ડો. પ્રતિક મહેતા, શૈલેષ દવે, પ્રવિણ હાપલીયા, કેતન મેસવાણી, સાવન ભાડલીયા, રમેશભાઈ ઢોલરીયા પ્રદીપભાઈ , કિરેન છાપીયા ઉપીન ભીમાણી, રાજેશભાઈ ભાલાળા, હરીશભાઈ હરીયાણી, હિતેષ માવાણી, હસુભાઈ શાહ જીજ્ઞેશ પૂરોહિત વિજયભાઈ કારીયા, મહેશ જીવરાજાની હાર્દિક દોશી, શ્રેયાંસ મહેતા, તુષાર પટેલ, પરેશ માંડવીયા, ચેતન મહેતા, રામભાઈ કોટેચા, પ્રનંદ કલ્યાણી, વિજય બાબરીયા, અશોક રાયચૂરા, સંદીપ સખીયા, પ્રશાંત મહેતા, પ્રવિણભાઈ નીમાવત, ભાગ્યેશ વોરા, સુનીલ દામાણી, હર્ષ ભરાડ, નિલેષ કોઠારી, હર્ષદ મહેતા, ધીરજભાઈ ટીલાળા, સુભમ અંબાણી, જયેન્દ્ર મહેતા, પરીમલભાઈ જોશી, પારસ મોદી, વિનુભાઈ વોરા, ધર્મેશ તન્ના યોગેશભાઈ કલ્યાણી, કમલેશભાઈ દેસાઈ સંજય દુધાગ્રા, સુભાષભાઈ સાવલીયા, વિમલભાઈ પાણખાણીયા, ભાવેશભાઈ પોપટ, વિજયભાઈ ટીલાળા, સાવન વોરા, યોગેશ પારેખ, આર.ડી. જાડેજા રાજુભાઈ પટેલ, જયેશભાઈ ચૌહાણ, હરેશભાઈ પરમાર, હિતેષ દોશી, ભરતભાઈ ગોરડીયા, ડો. ભાવના મહેતા, ચેતના પટેલ નિશા મારૂ, અલ્કા પારેખ, અરૂણા વેકરીયા, કાશ્મીરા દોશી, પ્રીતિ વોરા, કલ્પનાબેન દોશી, કલાબેન પારેખ છાયાબેન મહેતા, ગીતાબેન પટેલ અંજુબેન સુતરીયા, રૂપા વોરા, સ્વાતિબેન જોશી, કિરણબેન વડગામા, રાજીબેન જીવાણી, સંધ્યાબેન આદ્રોજા, વર્ષાબેન આદ્રોજા, ફાલ્ગુનીબેન કલ્યાણી, બીનાબેન મોદી, પુષ્પાબેન માંગરોળીયા, જયોત્સનાબેન પાંભર, આરતીબેન દોશી, અલ્કાબેન બોરડીયા, હેમાબેન મોદી, જયશ્રીબેન મોદી, હિરેન જોશી, જયેશ તન્ના કમલેશ વોરા, પોપટભાઈ પટેલ, જયેશ સેજપાલ, સુબોધ પાંચાણી, ચંપક સિધ્ધપુરા, વિપુલ રાઠોડ, હરેશ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચૌહાણ, અ‚ણ નિર્મળ, નયન ગંદા રાજુભાઈ મહેતા (બાલક) વિપુલ પરમાર, ચેતન વ્યાસ, હિતેષ બગડાઈ, દોલતભાઈ બધેસા, મનોજભાઈ ગજજર, જતીન કોઠારી, ભાવિક શાહ, મેહુલ શાહ, સુશીલભાઈ ગોડા, પ્રમોદભાઈ વેકરીયા સહિતના કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તા.૯ના રોજ યોજાનાર મીટીંગમાં તમામ કાર્યકર્તાઓને હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તમામ કાર્યકર્તાઓને સમયસર હાજર રહેવા આહવાન છે.