કોઈને દેવું માફ કરવામાં નહીં પરંતુ કોઈને દેવું લેવું જ ન પડે એમાં માનીએ છીએ
આઝાદી બાદ જનતાને કોઈ પર વિશ્વાસ છે તો એ મોદીજી છે. સર્વેક્ષણમા પણ એવું કહેવાયું છે એક પણ રાજા લીધા વગર કામગીરી નિભાવી છે, સૌથી વધુ મુસાફરી અને કિલોમીટર કરવા વાળા પહેલા વડાપ્રધાન. 50 થી વધુ નિર્ણયો યુગાંતકારી નિર્ણયો રહ્યા છે. મોદીજીએ 2014-2023 નવા પ્રકારના રાજનૈતિક યુગની શરૂઆત કરી છે.
ભારતીય લોકતંત્રમાં ભ્રષ્ટાચાર ક્વિટ, પરિવારવાદ ક્વિટ, તુષ્ટિકરણ ક્વિટ રાજનીતિમાં ક્વિટ ઈન્ડિયા કર્યું હોત તો વિકાસના યુગનો પ્રારંભ થયી ગયો હોત અવિસવાસનો પ્રસ્તાવ એક સંવૈધાનિક કામગીરી છે, વિપક્ષનો અધિકાર છે.
1993 માં નરશિમહા રાઉની કોંગ્રેસની સરકાર અવિશ્વાસ પ્રાસ્તાવ જીત્યા બાદ અનેક લોકો જેલભેગા થાય અને ખુદ નરસિંહા પણ જેલમાં ગયા જેનું કારણ ભ્રષ્ટાચાર હતું. મનમોહન સરકાર સમયે પણ અવિશ્વાસ પ્રસ્તાવમાં ભ્રષ્ટાચાર આચરાયો હતો. સરકાર બચાવવા માટે ભ્રષ્ટાચાર આચારવો એ રીત બની ગયી હતી
અટલજીની સરકાર સમયે અવિશ્વાસ પ્રસ્તાવમાં સરકાર બચાવવા પોતાની વાત રજૂ કરી સંસદના નિર્ણયને માથે ચડાવ્યો અને એક વોટ થી સરકાર ગુમાવી હતી, જનતા છે જે બધુ જોવે છે. એક મત થી હારવું મંજૂર કર્યું ત્યારે ફરી બહુમતિથી સરકાર બનાવી હતી અટલજીએ.
ગરીબ કલ્યાણ માટે અનેક કર્યો કરાયા, 11કરોડ પરિવાર એવા હતા જેની પાસે સૌચાલય ન હતા નવ વર્ષમાં થયું જે 55 વર્ષમાં નોતું થયું, 12,63 લાખ કરોડ ઘરમાં નળ સે જળ પહોચડ્યું. કોઈને દેવું માફ કરવામાં નહીં પરંતુ કોઈને દેવું લેવું જ ન પડે એમાં માનીએ છીએ. ત્યારે 70 હજાર કરોડનું દેવુમાફ કરી દેવાની લાલચ આપતી UPA સરકાર આપી હતી. આ રેવડી નથી…
અઢી એકર જમીન માટેનો ખર્ચો 6હજાર આવે છે તો દરેક ખેડૂતને ખાતામાં 6 હજાર જમા કરાવ્યા. 50કરોડ લોકોને સ્વથયાનો ઇલાજનો તમામ ખર્ચો આપ્યો.
મોદી વેક્સિન નામ આપતા રાહુલ અને અખિલેશ। લોકડાઊનનો પણ વિરોધ કર્યો, ગરીબ શું ખાશે એ સવાલ ઉઠાવ્યો હતો. ભૂખ્યા પણ ન રાખ્યા પ્રતિ માસ 5કિલો અનાજ પહોચાડ્યું જે આજે પણ ચાલુ છે. ફ્રી વેક્સિન ડોઝ. 25લાખ કરોડ વેક્સિન, પાણી, ખેડૂતોના ખાતામાં રાશિ ડાઇરેક્ટ જમા, વીજળી તમામ સુવિધાઓ સરળ રીતે ઉપલબ્ધ કરાવી.
13 વાર રાજનીતીમાં લોન્ચ કર્યા જે 13 વાર અસફળ નેતા કલાવતીના ઘરે જમવા ગયા ગરીબીનું દારુણ વર્ણ કર્યું પછી એનું સરકાર 6 વર્ષ ચાલી પણ પછી એ કલાવતીનું શું થયું? એ બધુ પૂરું પાડ્યું મોદીની સરકારે જે કલાવતીના ઘરે ગયા તે કલાવતીને પણ મોદીજી પર વિશ્વાસ છે.