હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, રંગો મે રંગ મિલ જાતે હૈ
મંગળવારે એમટીવી ખાતે ધૂળેટીનો રંગારંગ કાર્યક્રમ ઉજવાશે: મુંબઇનું ડીજે રીશી રાવ રંગોત્સવને ચાર ચાંદ લગાવશે
હોલી કે રંગ અપનો કે સંગ એટલે કે મોટલ ધ વિલેજ કે સંગ હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ રંગો મે રંગ મીલ જાતે હૈ ગીલે સીકવે ભુલ કે દુશમન ભી ગલે ઝીલ જાતે હૈ આવો પ્રેમ-દોસ્તી-ભાઇચારાના સંદેશ લઇને આવતો એઠલે ‘ધૂળેટી’ મોટલ ધ વિલેજ પણ હમેશાંની જેમ જ રંગભર્યો તહેવાર ધૂળેટી ધામધુમપુર્વક ઉત્સાહ ઉમંગથી આપ સૌ રાજકોટ વાસીઓ સાથે ઉજવવા રંગે રમવા એક ભવ્ય ઇવેન્ટ ‘હોલી કે રંગ અપનો કે સંગ’ મંગળવારે આવી રહેલ છે. આપ સૌના મનોરંજન માટે સુપ્રધ્ધિ સિંગર-રવિ અને કોમલ એમટીવીનાં અતિથિઓ સાથે ધૂળેટી રમવા અને તેમનાં ધમાકેદાર પરફોરમન્સથી ધૂળેટીનો તહેવાર રંગીન બનાવવા આવે છે. મુંબઇથી આવી રહેલા ડીજે રીશી રાવ તેનાં ધમાકેદાર ડીજેથી ધુળેટીનાં તહેવારને ચાર ચાંદ લગાવા તૈયાર છે. આ ધૂળેટીમાં આપનાં માટે એમટીવી સ્પેશીયલ ‘મડપુલ’ રેઇની ડાન્સ, ઇકોફેન્ડલી કલર, બલુન, પિચકારીથી ધુળેટીને જબરજસ્ત ઉત્સાહેથી ઉજવશું અને રંગીન બનાવી દેશું. આપના માટે સ્પેશીયલ ‘સેલ્ફીઝોન’, ટેટુ આર્ટીસ્ટ પણ હશે.
ધુળેટીનાં તહેવારમાં ભાવતા ભોજનીયા એમટીવીનાં સ્વાદિષ્ઠ ઉતમ ગુણવતાસભર બુફેટમેનુનો લાભ પણ આપ લઇ શકશો. થંડાઇથી લઇ ડેર્ઝટ સુધી ફુલકોર્ષ મેન્યુ જેમાં પંજાબી, ચાઇનીઝ, કાઠીયાવાડી, મેકસીકન વિવિધ વાનગીનો રસથાળનો લાભ પણ આપની આ ઇવેન્ટને યાદગાર બનાવી દેશે. વધુ વિગત તથા પાસ માટે સુંદર સીંધ ૯૯૦૯૯ ૮૩૩૨૨, તરંગ જોષીપુર ૯૭૨૬૫ ૩૩૩૧૦, ૯૭૧૨૭ ૮૩૩૩૩નો સંપર્ક કરો.