કાલાવડ રોડ ખાતે આવેલા મોટલ ધી વીલેજમાં ગઈકાલે બહોળી સંખ્યામાં લોકોએ હર્ષોઉલ્લાસથી ધુળેટી મનાવી હતી. આ તકે મોટલ ધી વીલેજમાં જાણીતી સિંગર પ્રિયંકા વૈદ્યમાં સંગીતની રંગત જમાવી હતી. આ ઉપરાંત સેલ્ફી ઝોન, મુડ પુલ ગેમીંગ, રેઈન ડાન્સ તેમજ સ્વાદિષ્ટ વ્યજંનોએ લોકોને ખુશ કરી દીધા હતા.