શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ઉપાસના પાર્કમાં રહેતા રઘુભાઈ બચુભાઈ રૈયાણી નામના પટેલ પ્રૌઢ પર ચારેક દિવસ પહેલા થયેલા હુમલા અંગે માલવીયાનગર પોલીસે હળવી કલમો લગાવી આરોપીઓને છાવરવા પ્રયાસ કર્યાના અને હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પોલીસે નિહાળી હોવા છતાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને ન પકડયાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરાઈ છે.
Trending
- 11 માર્ચ દુનિયા આ તારીખ ક્યારેય નહીં ભૂલે..!
- Maruti Suzuki એ તેની મધ્યમ કદની સેડાન પર લીધો મોટો નિર્ણય…
- Motorolaના નવા ઉપકરણોની જાણકારી થઈ લીક…
- તમે પણ તમારી કારમાં કરાવો આ કામ, વર્ષો સુધી કારમાં નહીં લાગે કાટ…
- જાણો ક્યારે છે હોલિકા દહન, શુભ મુહૂર્ત અને મહત્વ..!
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
- ભારતમાં Lexus LX 500d નું બુકિંગ ઓપન…
- IIFA એવોર્ડ્સમાં છવાઈ જાનકી બોડીવાલા, આ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ