શિયાળાની ઋતુમાં આરોગ્ય વર્ધક કુદરતી ચીજ વસ્તુઓના ભંડાર ઉભરાઈ જાય છે ત્યારે અનેક ગુણ ધરાવતા આમળા કેમ પાછળ રહે ?આમલાના અનેક ફાયદા થાય છે
આરોગ્ય વર્ધક આમળામાં અનેક ગુણો રહેલા છે પાચન ક્રિયાથી લઇ વાળની સાર સંભાળમાં આમળાનો જોતો નથી ખાસ કરીને ત્વચા ને આમલા ખૂબ ગુણ આપે છે
બજારમાં અત્યારે આમળાની હોબેસ્ટ આવક છે ત્યારે આરોગ્ય અંગે જાગૃત લોકો દ્વારા બજારમાં આમળાની ખૂબ ખરીદી થઈ રહી છે શહેરના મોટી માર્કેટ સહિતની બજારોમાં યાર્ડમાં થી આમળાની પુષ્કળ આવક થતા બજારમાં ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. (તસવીર: શૈલેષ વાડોલિયા)